બિનઅનામતની 4 અને 2 દિવ્યાંગ સહિતની 10 જગ્યા ભરાશે, કેડરની લાયકાત મુજબ પગારધોરણ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ…
View More કૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરીMunicipal Corporation
મનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નો
કોર્પોરેશનના 28 હોલ માટે જાન્યુ, ફેબ્રુ. સુધીનું બુકિંગ પૂર્ણ, નોંધણી માટે અરજદારોનો ભારે ધસારો લગ્નસરાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ ગય છે. આગામી ફેબ્રુઆરી માસ સુધી…
View More મનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નોમનપામાં ફાઇલોનો ઉલાળિયો બંધ, ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ
સરકારી પ્રક્રિયામાં ઓટોમેશન, પારદર્શિતા, જવાબદારી અને પેપરલેસ પ્રક્રિયા ઝડપી બનશે મહાનગરપાલિકામાં થતા અનેક કામો સમયસર ન થતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. અધિકારીઓ દ્વારા ફાઇલ…
View More મનપામાં ફાઇલોનો ઉલાળિયો બંધ, ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભમનપાએ સ્પીડ પોસ્ટથી મોકલેલા 50,000 વેરા બિલ રિટર્ન, આસામીઓ ગાયબ
શહેરના 1.5 લાખ મિલકતધારકોેને એસએમએસ, વોટ્સએપ સહિત સાત વખત બિલની બજવણી કરાઇ છતા આવકમાં ગાબડું મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બે લાખથી વધુ બાકી દારો વિરૂધ્ધ…
View More મનપાએ સ્પીડ પોસ્ટથી મોકલેલા 50,000 વેરા બિલ રિટર્ન, આસામીઓ ગાયબદુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યા
મનસુખભાઇ છાપિયા ટાઉનશીપની 8 દુકાનો રૂા.3.42 કરોડમાં વેંચાઇ મહાનગરપાલિકા દ્વારા વાવડી ખાતે આવેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની 8 દુકાનોની જાહેર હરાજી આજરોજ યોજી હતી. નક્કી કરેલ…
View More દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યાપ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારો
રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી પાસે ન્યાય માટે નાખેલી ધા રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સને 1997/98 રાજકોટ શહેરમાં વસતા અનુજાતિ માટે પ્લોટ ફાળ વવા માટે ડ્રો…
View More પ્લોટ માટે 27 વર્ષથી મહાનગરપાલિકા અને ગાંધીનગર વચ્ચે ફંગોળાતા અરજદારોમનપા દ્વારા નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ
મૂવી ટોક, બૂક ટોક, દેશી રમતો, પત્ર લેખન સ્પર્ધા, બૂક શોધ સ્પર્ધા, શ્રેષ્ઠ વાચક સન્માન અને વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત લાઇબ્રેરી…
View More મનપા દ્વારા નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કાર્યક્રમનો શુભારંભમનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો
સુપ્રીમ કોર્ટની સૂચના બાદ આજે કોર્પોરેશને લીસ્ટઆઉટ માટે કલેક્ટર, ડીઇઓ સહિતના વિભાગને પત્ર લખી માહિતી માંગી શહેરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની જાટકણી કર્યા…
View More મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યોશહેરની હદમાં આવેલા ઉદ્યોગોને વધારાની 0.6 પેઈડ FSI મળશે
મહાનગરપાલિકાઓ અને સત્તા મંડળોની હદમાં આવતા ઉદ્યોગોને જંત્રીના 30 ટકાના દરે FSI આપવા સરકારનો નિર્ણય રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને તે માટે વધુ જમીન…
View More શહેરની હદમાં આવેલા ઉદ્યોગોને વધારાની 0.6 પેઈડ FSI મળશેજન્મ-મરણ વિભાગમાં અરજદારો લાચાર; પદાધિકારીઓ ઘોર નિદ્રામાં
છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલ ઉપર બે-બે દિવસના ટાઇમ ટેબલથી થતી કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોમાં દેકારો કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ફાઇનલ કામગીરી થઇ રહી…
View More જન્મ-મરણ વિભાગમાં અરજદારો લાચાર; પદાધિકારીઓ ઘોર નિદ્રામાં