ગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર: LPG ગેસ લઈને ભારતીય જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે ભારતના અનેક પ્રદેશોમાં ગેસની ગંભીર કટોકટી જોવા મળી રહી છે. આ દરમિયાન LPG કેરિયર જહાજ ‘શિવાલિક’ કતારથી…

View More ગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર: LPG ગેસ લઈને ભારતીય જહાજ ‘શિવાલિક’ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ

17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટી એસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા ક્ધટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32…

View More દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ

મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત

ઓપરેશન ફાયરટ્રેઇલ હેઠળ એક મોટા ઓપરેશનમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતના મુન્દ્રા બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા 30,000 ફટાકડા જપ્ત કર્યા.…

View More મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત

મુંદ્રા પોર્ટ પર ક્ધટેઇનરોના ચેકિંગ- નિરીક્ષણથી નિકાસકારોને મુશ્કેલી

ટર્મીનલ હેન્ડલિંગ ચાર્જએ ક્ધટેઇનરોના દર કરતા વધારે સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજકોટ ચેમ્બરની કસ્ટમ્સમાં રજૂઆત તાજેતરમાં અમદાવાદ-ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સની અધ્યક્ષતામાં વોચડોગ કમિટીની મિટીંગ યોજવામાં આવેલ…

View More મુંદ્રા પોર્ટ પર ક્ધટેઇનરોના ચેકિંગ- નિરીક્ષણથી નિકાસકારોને મુશ્કેલી

મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન…

View More મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

મુન્દ્રા પોર્ટથી મામસા આવી રહેલા ટ્રકમાંથી 12 લાખનો કોપર ભંગાર કાઢી લીધો

ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે ટ્રકચાલક સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી મુન્દ્રા પોર્ટ ખાતેથી કોપર ભંગારનો કાચોમાલ ભરીને મામસા આવી રહેલા ટ્રકમાંથી રૂૂ.12 લાખની કિંમતનો…

View More મુન્દ્રા પોર્ટથી મામસા આવી રહેલા ટ્રકમાંથી 12 લાખનો કોપર ભંગાર કાઢી લીધો

ગલ્ફ દેશોમાં મોકલાતા 100 કરોડથી વધુ કિંમતના રેતીના 50 ક્ધટેનરો જપ્ત

મુન્દ્રા બંદરથી ગલ્ફ દેશોમાં લઈ જવામાં આવતા 100 કરોડ રૂૂપિયાથી વધુ કિંમતના નદીની રેતીના 50 થી વધુ ક્ધટેનરને રોકી દેવામાં આવ્યા છે અને તપાસ શરૂૂ…

View More ગલ્ફ દેશોમાં મોકલાતા 100 કરોડથી વધુ કિંમતના રેતીના 50 ક્ધટેનરો જપ્ત

મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયું

    100 જેટલા ક્ધટેનર કબજે: હલકી ગુણવત્તાના કાપડના નામે ઉચ્ચ કવોલિટીનું કાપડ આયાત કરવાનું કૌભાંડ   કચ્છમા આવેલ મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ચાઈનીઝ કાપડના…

View More મુંદ્રા બંદરેથી 200 કરોડનું ચાઇનીઝ કાપડ ઝડપાયું