કેરલમાં 24મી મેએ ચોમાસાની સતાવાર એન્ટ્રી પછી દેશભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. પડોસી રાજય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની સતાવાર એન્ટ્રીની ઘોષણા થઇ છે. આ…
View More મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષાMumbai
દિલ્હીને હરાવી મુંબઇની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી
મિશેલ સેન્ટનર અને જસપ્રીત બુમરાહે ઝડપી 3-3 વિકેટે મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું. આ સાથે, મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે…
View More દિલ્હીને હરાવી મુંબઇની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રીમુંબઇ, પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ
અનેક વૃક્ષો ઉખડી પડ્યા, ટ્રેન-માર્ગ વ્યવહાર ખોરવાયો : પૂણે એરપોર્ટ બહાર પાણી ભરાયા કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે…
View More મુંબઇ, પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદમુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ: વૃક્ષો ધરાશાયી
મુંબઈ અને તેના મહાનગરીય પ્રદેશોમાં બુધવારે સળંગ બીજા દિવસે પ્રિ-મોન્સૂન વરસાદનું જોરદાર આગમન થયું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદે લોકોને તીવ્ર ગરમીથી…
View More મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ: વૃક્ષો ધરાશાયીરોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપર
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર…
View More રોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપરવેવ્સ સમિટનો PM મોદીના હસ્તે શુભારંભ
મુંબઇના જિયો ક્ધવેશન સેન્ટર ખાતે યોજાયેલ વેવ્સ-2025ની સમિટમાં બોલિવૂડના સિતારાઓ ઊમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીજીએ સમિટને સંબોધન પણ કર્યુ હતુ અને રસપૂર્વક તમામ માહિતી જાણી…
View More વેવ્સ સમિટનો PM મોદીના હસ્તે શુભારંભહૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
રોહિત શર્માની 46 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું.…
View More હૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાનેમુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશ
વિલે પાર્લ-ઈસ્ટમાં કાંભલીવાડી વિસ્તારમાં આવેલા 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને વૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુરુવારે તોડી પાડ્યું એના વિરોધમાં આજે સવારે 9:30 વાગ્યે અહિંસા…
View More મુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશઘાટકોપરમાં ગુજરાતી V/S મરાઠીનો વિવાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાને
ઘાટકોપર-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર ગોપાલ ભુવન નજીક આવેલી શ્રી શંભુ દર્શન સોસાયટીમાં એક મરાઠી પરિવારે નોન-વેજ ખાધું એ બદલ ગુજરાતી મેમ્બરોએ અપમાન…
View More ઘાટકોપરમાં ગુજરાતી V/S મરાઠીનો વિવાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનેમુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટે રોમાંચક વિજય મેળવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. આ મેચમાં મુંબઈને અંતિમ…
View More મુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત