મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA ) ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે…
View More મુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇMumbai news
મુંબઇમાં વરસાદનો કહેર: મોનો રેલના 582 યાત્રી બચાવાયા
પાંચ દિવસમાં જૂન-જુલાઇના માસિક આંકડાથી વધુ વરસાદથી માયાનગરીના બેહાલ મુંબઇમાં વરસાદનો કહેર ચાલુ છે. આજે પણ હવામાન ખાતાએ રેડ એલર્ટ જારી કરી છે. રેલવેએ આજે…
View More મુંબઇમાં વરસાદનો કહેર: મોનો રેલના 582 યાત્રી બચાવાયામુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયા
વિદર્ભમાં બે લાખ હેકટર જમીન પર પાકનો નાશ, અલમટ્ટી ડેમની ગંભીર સ્થિતિ, હજુ ભારે વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે દેશનું આર્થિક શહેર…
View More મુંબઇમાં 84 કલાકમાં 20 ઇંચ; 7નાં મોત, નાંદેડમાં હજુ 200 ફસાયાઅમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉત
ભાજપમાં ટાંટિયા ખેંચની રમત ચાલતી હોવાનો ઉદ્ધવ જૂથના નેતાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે (જુલાઈ 27) એક સનસનાટીભર્યો દાવો કર્યો છે…
View More અમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉતગૂગલ મેપ્સએ દગો આપતાં મહિલાની કાર ખાડીમાં પડી, પોલીસે સમયસર જીવ બચાવ્યો
ગુગલ મેપ્સના કારણે ફરી એક વાર મોટો અકસ્માત થયો. શુક્રવારે મધ્યરાત્રિએ નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં એક મહિલાની કાર સીધી ખાડીમાં પડી ગઈ. મહિલા ગુગલ મેપ્સ…
View More ગૂગલ મેપ્સએ દગો આપતાં મહિલાની કાર ખાડીમાં પડી, પોલીસે સમયસર જીવ બચાવ્યોમુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ કંટ્રોલ રૂમને સતત ત્રણ ફોન આવ્યા
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ત્રણ અલગ અલગ નંબરો પરથી ધમકીભર્યા કોલ મળ્યા હતા. ફોન કરનારે દાવો કર્યો હતો કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…
View More મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ કંટ્રોલ રૂમને સતત ત્રણ ફોન આવ્યાકામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયું
મુંબઈ શહેર અને ઉપનગરોમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂૂ થયો છે. શુક્રવારે વહેલી સવારથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે શુક્રવારે…
View More કામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયુંસરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરે
હિન્દી ભાષાને ફરજિયાત કરવાનો વિવાદ ચરમસીમાએ, ઠાકરે બંધુઓ બેફામ, દુબેને દરિયામાં ડૂબાડી દેવાની ધમકી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઇકાલે મીરા રોડ પર પહોંચ્યા…
View More સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરેબોમ્બે સ્ટોક એક્સચેન્જને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ
પોલીસે બિલ્ડિંગ ખાલી કરાવી ચેક કર્યુ પણ કાંઈ મળ્યું નહીં બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોંબથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળતા ભારે દોડધામ મચી જવા પામી હતી.…
View More બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામટેસ્લાની અંતે ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં પ્રથમ શોરૂમનો પ્રારંભ
‘Y‘ મોડેલની ઓન રોડ કિંમત 61 લાખ રૂપિયા જાહેર ટેસ્લા આજેે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મેકર મેક્સિટી મોલમાં પોતાના પહેલા શોરૂૂમના લોન્ચ સાથે ભારતીય બજારમાં…
View More ટેસ્લાની અંતે ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં પ્રથમ શોરૂમનો પ્રારંભ