મોરબીમાં લાંબી ઉધારી રાખતા વેપારીઓને માલ નહીં આપવા એસોસિએશનનો નિર્ણય

મોરબીમાં લાંબી ઉધારીનો ધંધો ટાળવા માટે પેકેજીંગ ઉદ્યોગોએ ઓપરેશન સિલક શરૂૂ કર્યું છે. જેમાં લાંબી ઉધારી વાળા ગ્રાહકોનું બ્લેક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં…

View More મોરબીમાં લાંબી ઉધારી રાખતા વેપારીઓને માલ નહીં આપવા એસોસિએશનનો નિર્ણય

મોરબીના લખધીરપુરમાં લાભાર્થીઓના પ્લોટમાં કરેલ દબાણ હટાવતું તંત્ર

લખધીરપુર ગામે ગરીબ લાભાર્થીઓને 100 ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થયેલ 1 વીઘા જમીન પર કરવામાં આવેલ દબાણ આજે દુર કરવામાં આવ્યું હતું અધિકારીઓની ઉપસ્થિતિમાં…

View More મોરબીના લખધીરપુરમાં લાભાર્થીઓના પ્લોટમાં કરેલ દબાણ હટાવતું તંત્ર

મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાન

મોરબી જીલ્લામાં 22 જૂન 2025ના રોજ 40 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર, સરપંચ અને વોર્ડસભ્યોની પેટા ચૂંટણી યોજાશે. કુલ 79 મતદાન મથકો નિર્ધારિત થયા છે અને…

View More મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાન

મોરબીના હરીપર ગામ પાસેથી દારૂ, બિયર ભરેલી કાર ઝડપાઇ

મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર, હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ-242 તથા બીયર ટીન નંગ-પપર કી રૂૂ 3,86,440/-…

View More મોરબીના હરીપર ગામ પાસેથી દારૂ, બિયર ભરેલી કાર ઝડપાઇ

મોરબી નોવા સ્પામાંથી બિયર અને ગંજીપત્તા પકડાયા

મોરબી શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ચોથા માળે નોવા સ્પામાંથી ત્રણ બીયર ટીન તથા 24 નંગ ગંજીપતા મળી કુલ કિં રૂૂ.1140 ના મુદ્દામાલ સાથે…

View More મોરબી નોવા સ્પામાંથી બિયર અને ગંજીપત્તા પકડાયા

મોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોત

મોરબીના રંગપર ગામ નજીક આવેલ વાઈડ એંગલ સેનેટરી કારખાનામાં બાળકને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ…

View More મોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોત

મોરબીમાં પ્રેમપ્રકરણમાં મદદગારીનો ખાર રાખી યુવાનની છરી મારી હત્યા

જૂની અદાવતમાં ભોગ લેવાયો: સાત સામે ફરિયાદ મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં જુની અદાવતનો ખાર રાખી સાત શખ્સોએ યુવકને છરી, ધોકા, પાઈપ વડે મારમારી…

View More મોરબીમાં પ્રેમપ્રકરણમાં મદદગારીનો ખાર રાખી યુવાનની છરી મારી હત્યા

મોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોત

પંચાસર, જાલીડા, પાડધરા, નીચી માંડલ અને વાંકાનેરમાં ઇલેક્ટ્રિક શોકથી 3 અને ડૂબી જવાથી 1નું મોત મોરબી તાલુકાના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક…

View More મોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોત

મોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ

પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખુલ્લી, લાતી પ્લોટ વિસ્તારની નર્કાગાર જેવી સ્થિતિ મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે ગત રાત્રીના…

View More મોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ

મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીર

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી…

View More મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીર