મોરબીમાં પુરવઠાન ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી પૂર્ણ કરી સકી ના હતી જેથી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જે…
View More મોરબીના જિલ્લા પૂરવઠા અધિકારીને એજન્સીના સંચાલકે ગાળો ભાંડી-ધમકી આપીmorbi
મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યા
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં યુવક ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુ:ખ…
View More મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યામોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત
યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ…
View More મોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાતમોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ
વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો…
View More મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડમોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે
મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…
View More મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપેમોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત
તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…
View More મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોતમાળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજા
મોરબીનાં વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો હુકમ માળીયા મીયાણા તાલુકાના ફરિયાદી દ્વારા ગત જૂન 2023 માં પોલીસ ફરિયાદ દાખલ…
View More માળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજામોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા
મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર…
View More મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપાહિટ એન્ડ રન : મોરબીના ઘુંટુ પાસે 6 વર્ષના માસૂમનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમા આવી છે. ત્યારે વધુ એક ઘટનામા મોરબીનાં ઘુંટુ ગામ પાસે…
View More હિટ એન્ડ રન : મોરબીના ઘુંટુ પાસે 6 વર્ષના માસૂમનું અજાણ્યા વાહનની ઠોકરે મોતમોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ
મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા…
View More મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ