સદ્નસીબે જાનહાનિ ટળી, કારણ અકબંધ મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં પીપળી રોડ પર સેનેટરી કારખાનામાં કિલન બ્લાસ્ટ થયો હતો…
View More મોરબી સિરામિક ફેક્ટરીમાં ક્લીન બ્લાસ્ટ, અફરાતફરીmorbi
મોરબીમાં સગીર બાળકોને બાઈક આપનાર 19 વાલીઓ સામે કેસ
મોરબીમાં પોલીસે ત્રણ દિવસની ખાસ ડ્રાઇવ યોજી 18 વર્ષથી નીચેના બાળકોને શાળાએ જવા સ્કૂટર આપનાર 19 વાલીઓ સામે કેસ કર્યો છે. આ સાથે 105…
View More મોરબીમાં સગીર બાળકોને બાઈક આપનાર 19 વાલીઓ સામે કેસમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો વિરોધ
મોરબી જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં બાંધકામ અંગે કરેલા પરિપત્રનો ભારે વિરોધ થયો હતો. આ પરિપત્રને લઈ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સભ્યોએ રોષ પ્રગટ…
View More મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ પરિપત્રનો વિરોધમોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી…
View More મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SPટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોત
ટંકારા તાલુકાના સરાયા અને હીરાપર ગામ વચ્ચે બે બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘૂંટુ ગામના હરિઓમ પાર્ક સોસાયટીના રહેવાસી અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ઓડીયા (40)નું…
View More ટંકારાના સરાયા નજીક બે બોલેરો અથડાતા યુવાનનુ મોતમોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોત
ઢુવા ગામે બાળક, વાંકાનેરના આધેડ અને ધુનડામાં યુવાને જીવ ગુમાવ્યો મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ હોય તેમ દરરોજ ત્રણથી ચાર લોકોના અકાળે અવસાન થઈ રહ્યા છે…
View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોતમોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે…
View More મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પરમોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજા
મોરબીની સિવિલ હોસ્પીટલમાં વર્ષ 2008 માં મહિલા દર્દીનું ઓપરેશન કરવા માટે તેના પતિ પાસે 6 હજારની લાંચ માંગી હતી જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ…
View More મોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજામોરબીના ફાટસર ગામે ફાંસો ખાઇ આધેડે કરેલો આપઘાત
ફાટસર ગામે રહેતા 55 વર્ષના આધેડ વર્ષોથી માનસિક બીમારી અને આચકીના રોગથી પીડાતા હતા જે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોરબીના ફાટસર…
View More મોરબીના ફાટસર ગામે ફાંસો ખાઇ આધેડે કરેલો આપઘાતમોરબીમાં જર્જરીત મકાન તોડી પડાયું
દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ તોડી પાડ્યું મોરબી શહેરમાં અનેક જુના મકાનો આવેલ છે જે જોખમી હાલતમાં હોવાથી કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે ઉતારી લેવાની…
View More મોરબીમાં જર્જરીત મકાન તોડી પડાયું