મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની ઝુંબેશ દર બુધવાર હાથ ધરવામાં આવતી હોય છે જેમાં આજે સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં કાચા પાકા…
View More મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશનmorbi
મોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદ
અલગ-અલગ ચાર ગુના નોંધાયા, ફ્રોડની રકમ બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ એજન્ટો રોકડી કરી લેતા હતાં મોરબી જિલ્લામાં વ્યાજખોરો બાદ સાયબર ગઠીયાઓનો આતંક વધ્યો છે…
View More મોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદમોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
રિક્ષા, વાયર સહિત રૂ.64.700નો મુદ્દામાલ જપ્ત મોરબીના લખધીરપુર રોડ પર આવેલ દુકાનનું શટર ઉચકી 39,700 ની કિમતના કોપર વાયરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને…
View More મોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયામોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથી
જાન્યુઆરી 2025મા મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરીજનોને સીટી બસ, ગટર, રોડ- રસ્તા, સફાઈ, નવા ફરવાલાયક સ્થળો સહિતની સુવિધા મળવાની આશા હતી. જો…
View More મોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથીમોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળ
મોરબી સહિત રાજ્યભરમાં તા.મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ 4 નવેમ્બરથી શરૂૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની…
View More મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળકારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત
મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બુધવારે સવારના સમયે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ઘસી આવેલી ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઇકને હડફેટે લઈ 50 ફૂટ…
View More કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોતમોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોત
જાંબુડિયા ગામે ડૂબી જવાથી આધેડનું મૃત્યુ પાવડીયારી કેનાલ નજીક કારખાનામાં કામ કરતી વખતે યુવાન ક્ધવેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબીમાં સિરામિકના ક્ધવેયર બેલ્ટમાં આવી જતાં યુવાનનું મોતમોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત
મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.19) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો…
View More મોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોતમોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યો
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી નવા નાગડાવાસ ગામ નજીક બે યુવાન પગપાળા ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બંને યુવાનને ઠોકર…
View More મોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યોમોરબીમાં લાલચ આપી યુવક સાથે રૂા.27.57 લાખની ઠગાઇ
સાયબર ગઠીયાઓએ આજકાલ સાયબર ફ્રોડ કરવા માટે જુદા જુદા કિમિયાઓ શોધી કાઢ્યા છે ત્યારે મોરબીના એક યુવકને ટેલીગ્રામ પર આર્થિક ફાયદા મેળવવા અંગેની લોભામણી લાલચ…
View More મોરબીમાં લાલચ આપી યુવક સાથે રૂા.27.57 લાખની ઠગાઇ