મૃતકના પુત્રએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી…
View More મોરબીમાં કારે અડફેટે લેતાં એક્ટિવાચાલક વૃધ્ધનું મોતmorbi
મોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશન
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા પોલીસના બંદોબસ્ત વચ્ચે 350 ચોરસ મીટર જગ્યા પરના દબાણો…
View More મોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશનમોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાત
મોરબીમાં કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ…
View More મોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાતમોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ
મહિલાનાં પરિવાર દ્વારા 181 માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં…
View More મોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇમોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકી
મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ…
View More મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકીમોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું
મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અન્યના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયા બાદ અનેક ઇસમોને પોલીસે ઝડપી લીધા છે હજુ પણ સાયબર…
View More મોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યુંમોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં અસામાજિક તત્વો, બુટલેગરોએ સરકારી જમીન પર મરજી પડે ત્યાં દબાણો ખડકી દીધા છે લાંબા સમયથી સરકારી જમીન પર મકાનો બનાવી આરામ ફરમાવી રહ્યા હતા…
View More મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યુંમોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યું
મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કાળા કલરની ફોર્ચ્યુંનર કારમાં યુવાનનું અપહરણ કરી ભાઈ પાસે માંગતા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અપહરણની જાણ થતા પોલીસ ટીમો…
View More મોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યુંમોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીના મકાનમાં રેડ કરી પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને 11,790 નો મુદામાલ જપ્ત…
View More મોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોમોરબીના માધાપર વિસ્તારમાં આવેલ મિલકત વેરાની નોટિસ રદ કરવાની માંગ
મોરબીના માધાપર-વજેપર વાડી વિસ્તારમાં વસતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, પાણી ,ગટર, સફાઈ કે સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ હજુ સુધી મળી નથી જેથી…
View More મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ મિલકત વેરાની નોટિસ રદ કરવાની માંગ