મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડીmorbi
મોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાત
વ્યાજ સહિત નાણાં ચૂકવી દેવા છતાં સતત ધાકધમકીથી કંટાળી જીવ દીધો મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરીનુ દુષણ ડામવા અને પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરોથી બચાવવા શ્રી…
View More મોરબીમાં વ્યાજખોરોથી ત્રસ્ત આધેડનો આપઘાતમોરબીમાં અકસ્માતે ગટરની કુંડીમાં પડી જતાં બાળકીનું મોત
મોરબીમાં અકસ્માતનો ગોજારો બનાવ બન્યો હતો.જેમાં રમતા રમતા ગટરમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ…
View More મોરબીમાં અકસ્માતે ગટરની કુંડીમાં પડી જતાં બાળકીનું મોતમોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇ
રૂા.1.55 લાખનો મુદ્દામાલ કબજે મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 734 બોટલો કિં રૂૂ. 1,55,608 નો મુદ્દામાલ મોરબી સિટી…
View More મોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂની 734 બોટલો ઝડપાઇમોરબીમાં વ્યાજના-દારૂના ગુનામાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે કરાયા
મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ તેમજ દારૂૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ બે ઇસમોની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ…
View More મોરબીમાં વ્યાજના-દારૂના ગુનામાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે કરાયામોરબીમાં નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં બાળકનું મોત
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં નવા બનતા બિલ્ડીંગમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષનો બાળક બીજા માળે સીડી પાસે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ…
View More મોરબીમાં નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં બાળકનું મોતનાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યા
મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહ્યા છે ત્યારે ગત રાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે…
View More નાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યામોરબીમાં મચ્છુ-03 ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યો
મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -03 ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ…
View More મોરબીમાં મચ્છુ-03 ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યોમોરબીમાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 496 બોટલ ઝડપાઇ : આરોપી ફરાર
મોરબીના પીપળી રોડ ઉપર ગજાનંદ સોસાયટીમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂૂની 496 બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર…
View More મોરબીમાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 496 બોટલ ઝડપાઇ : આરોપી ફરારમોરબી 3 સંતાનના પિતાએ પ્રેમિકા સાથે દવા પીધી, મહિલાનું સારવારમાં મોત
મોરબીના રાજપર ગામમાં ભાગીને આવેલા મૂળ દાહોદ જિલ્લાના વતની પ્રેમી પંખીડા પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે…
View More મોરબી 3 સંતાનના પિતાએ પ્રેમિકા સાથે દવા પીધી, મહિલાનું સારવારમાં મોત