મોરબીના સનાળા રોડ ઉપર વાહનને સાઈડ આપવા બાબતે સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યાર…
View More મોરબીના ચકચારી સોની વેપારીના હત્યા કેસમાં સ્પે. પીપી તરીકે વિજય જાનીની નિમણૂકmorbi
મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે…
View More મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહીમોરબીના નગરસેવકોને મળશે રૂા.7000નો પગાર
મોરબી મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષની ઓફિસના ખર્ચા, તમામ કોર્પોરેટરના પગાર સહિતના ભથ્થા…
View More મોરબીના નગરસેવકોને મળશે રૂા.7000નો પગારમોરબીના બેલા નજીક ટ્રક અડફેટે બાઈકચાલક બાદ યુવકનું મોત
માળિયા મિયાણાના હરિપર પાસે દવા લઈને પરત ફરતાં બે યુવકને નડયો અકસ્માત મોરબીના બેલા ગામની સીમમાં ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો…
View More મોરબીના બેલા નજીક ટ્રક અડફેટે બાઈકચાલક બાદ યુવકનું મોતમોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇ
મોરબીમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક…
View More મોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇમોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ
મોરબીના નીચી માંડલ ગામ નજીક ગત જુન માસમાં કોર્ટ મુદતથી પરત ફરતા પિતા-પુત્રના બાઈકને સ્કોર્પીઓ કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ શંકાસ્પદ…
View More મોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસમારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયું
મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા બાદ મીડિયા સમક્ષ…
View More મારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયુંમોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલો
મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે યોજાયેલી મીટિંગમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા પિતા-પુત્રએ…
View More મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલોમોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચો
મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ થાંભલા નાખવાની અંગ્રેજનીતિ સામે ખેડૂતોએ જલદ આંદોલન કરતાં સરકારે પારોઠના પગલાં ભરી બજાર ધોરણે વળતર આપવાની જાહેરાત કરતાં મોરબીના…
View More મોરબી બાદ પડધરીમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનો મોરચોમોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમન
મોરબી જીલ્લામાં આખો જુન મહિનો કોરો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા અન્ય સેન્ટરોમાં થઇ રહેલા…
View More મોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમન