માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના 15 અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લઈને…
View More માળિયા હાઈ-વે પરથી ગૌરક્ષકોએ અબોલ જીવ ભરેલી બોલેરો ઝડપી લીધીmorbi news
મોરબી મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિક્ષક રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા
મોરબી મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક અને બોટાદનો વધારાનો ચાર્જ સંભાળતા વર્ગ-2 ના અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી, (રહે. મન મંદિર સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, વાંકાનેર) ને રૂૂા.…
View More મોરબી મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિક્ષક રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયામોરબીના રવાપર ગામે મહિલાઓ દ્વારા ચક્કાજામ
મોરબીના રવાપર ગામ અને રવાપર ચોકડી ખાતે મહિલાઓ દ્વારા બિસ્માર રસ્તાઓની સમસ્યાથી કંટાળીને આશરે અઢીથી ત્રણ કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી અને…
View More મોરબીના રવાપર ગામે મહિલાઓ દ્વારા ચક્કાજામમોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવી
મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે…
View More મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવીમોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુ
મોરબીની સરા ચોકડી પાસેથી પિતા-પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં 12 વર્ષના સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુમોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી
આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ…
View More મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરીમોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમ
લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી 26 વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય…
View More મોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમમોરબીમાં નિલેશ એરવાડિયાએ સરદાર સેનાના નેજા હેઠળ યોજ્યું ખેડૂત સંમેલન
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં જોડાયેલ નીલેશ એરવાડીયા વિરુદ્ધ કલાકાર હકાભા ગઢવીએ કરોડોની માંગણી કરી સરકાર સાથે સેટિંગના આક્ષેપો કર્યા બાદ ઉપવાસ આંદોલનથી અલગ કરવામાં…
View More મોરબીમાં નિલેશ એરવાડિયાએ સરદાર સેનાના નેજા હેઠળ યોજ્યું ખેડૂત સંમેલનમોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો
મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જાણવા મળતી વિગતો મુજબ…
View More મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધોમોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…
View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ