મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ…
View More મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકીmorbi news
મોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું
મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અન્યના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયા બાદ અનેક ઇસમોને પોલીસે ઝડપી લીધા છે હજુ પણ સાયબર…
View More મોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યુંમોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં અસામાજિક તત્વો, બુટલેગરોએ સરકારી જમીન પર મરજી પડે ત્યાં દબાણો ખડકી દીધા છે લાંબા સમયથી સરકારી જમીન પર મકાનો બનાવી આરામ ફરમાવી રહ્યા હતા…
View More મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યુંમોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યું
મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કાળા કલરની ફોર્ચ્યુંનર કારમાં યુવાનનું અપહરણ કરી ભાઈ પાસે માંગતા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અપહરણની જાણ થતા પોલીસ ટીમો…
View More મોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યુંમોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીના મકાનમાં રેડ કરી પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને 11,790 નો મુદામાલ જપ્ત…
View More મોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોમોરબીના માધાપર વિસ્તારમાં આવેલ મિલકત વેરાની નોટિસ રદ કરવાની માંગ
મોરબીના માધાપર-વજેપર વાડી વિસ્તારમાં વસતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, પાણી ,ગટર, સફાઈ કે સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ હજુ સુધી મળી નથી જેથી…
View More મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ મિલકત વેરાની નોટિસ રદ કરવાની માંગમોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની ઝુંબેશ દર બુધવાર હાથ ધરવામાં આવતી હોય છે જેમાં આજે સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં કાચા પાકા…
View More મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશનમોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદ
અલગ-અલગ ચાર ગુના નોંધાયા, ફ્રોડની રકમ બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ એજન્ટો રોકડી કરી લેતા હતાં મોરબી જિલ્લામાં વ્યાજખોરો બાદ સાયબર ગઠીયાઓનો આતંક વધ્યો છે…
View More મોરબીમાં સાયબર ફ્રોડ માટે ખાતા ભાડે આપનાર 11 સામે ફરિયાદમોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
રિક્ષા, વાયર સહિત રૂ.64.700નો મુદ્દામાલ જપ્ત મોરબીના લખધીરપુર રોડ પર આવેલ દુકાનનું શટર ઉચકી 39,700 ની કિમતના કોપર વાયરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને…
View More મોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયામોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથી
જાન્યુઆરી 2025મા મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરીજનોને સીટી બસ, ગટર, રોડ- રસ્તા, સફાઈ, નવા ફરવાલાયક સ્થળો સહિતની સુવિધા મળવાની આશા હતી. જો…
View More મોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથી