રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસ મામલે મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે…
View More મોરબી કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કેસ મામલે ભાજપ કાર્યાલય સામે વિરોધmorbi news
મોરબી વાઈબ્રન્ટ સમિટમાં 2470 કરોડના એમ.ઓ.યુ. થયા
મોરબી કેશવ બેંક્વેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને…
View More મોરબી વાઈબ્રન્ટ સમિટમાં 2470 કરોડના એમ.ઓ.યુ. થયામોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા
શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં 04 માં 30 જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ…
View More મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયામોરબી નજીક ટ્રકે અડફેટે લેતા બાઇકચાલક યુવાનનું મોત
મોરબીના રંગપર જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી…
View More મોરબી નજીક ટ્રકે અડફેટે લેતા બાઇકચાલક યુવાનનું મોતમાળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોત
વહેલી સવારે ગોઝારો અકસ્માત, દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓ ઉપર રસ્તામાં કાળ ત્રાટક્યો મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક પીપળીયા હાઇવે ઉપર આજે વહેલી સવારે એક ગમખ્વાર…
View More માળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોતમોરબીમાં ઘરમાં બધા ગાંડી કહી ત્રાસ આપતા 19 વર્ષની યુવતી આપઘાત કરવા ચાલી
મોરબીમાં 19 વર્ષની યુવતી ઘરે આપઘાત કરવા નીકળી ગઈ હતી. જેની સમયસર પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા આ યુવતીને આપઘાત કરવા જતાં અટકાવી…
View More મોરબીમાં ઘરમાં બધા ગાંડી કહી ત્રાસ આપતા 19 વર્ષની યુવતી આપઘાત કરવા ચાલીમોરબીમાં ટ્રાફિક સમસ્યા વણસી: તંત્રની લાપરવાહી સામે રોષ
મોરબી સીટ સીરામીક સીટી તરીકે જાણીતા ઉદ્યોગિક નગરી મોરબી નું નામ સીરામીક ઘડિયાળ સહિત ઉદ્યોગોને વિશ્વ ફલક પર હોય આજે મોરબી જીલ્લો આમ જોઈતો મોરબી…
View More મોરબીમાં ટ્રાફિક સમસ્યા વણસી: તંત્રની લાપરવાહી સામે રોષમોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશન
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા પોલીસના બંદોબસ્ત વચ્ચે 350 ચોરસ મીટર જગ્યા પરના દબાણો…
View More મોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશનમોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાત
મોરબીમાં કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ…
View More મોરબી સતનામ સોસાયટીમાં ગળા ફાંસો ખાઇ વેપારીનો આપઘાતમોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ
મહિલાનાં પરિવાર દ્વારા 181 માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં…
View More મોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ