મોરબીના વેપારીને ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ

મોરબીના રવાપર રોડ પર રહેતા એક વેપારી સાથે જમીનના સોદાના નામે રૂૂ. 1.11 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ખાતેદારના નામે નકલી…

View More મોરબીના વેપારીને ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ

મોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડે

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ મતદાન અને તા.…

View More મોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડે

મોરબી મહાપાલિકામાં 177 અને જિલ્લા પંચાયતમાં 74 ઉમેદવારો મેદાનમાં

કોંગ્રેસ, આપ અને ભાજપના બાગીઓ સહિત 33 ઉમેદવારોની પીછેહઠ: ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા પ્રચાર વેગવંતો મોરબી જીલલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ અને અપક્ષમાંથી જે…

View More મોરબી મહાપાલિકામાં 177 અને જિલ્લા પંચાયતમાં 74 ઉમેદવારો મેદાનમાં

મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી

મતદારોએ લગાવેલા જાહેર બેનરથી ચકચાર મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે ટીકીટ વહેચણી મુદે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને…

View More મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી

યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ

મોરબી-વાંકાનેર- થાન પંથકમાં એક માસથી ઉત્પાદન ઠપ, ગેસ અને મટિરિયલનો ભાવવધારો ઉપરથી નિકાસ બંધ તૈયાર માલના 700 થી વધુ ક્ધટેનરો રિટર્ન, 800 ક્ધટેનરો વિદેશી બંદરો…

View More યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ

મોરબી મહાનગરપાલિકામાં 23ના ફોર્મ રદ, 181 ઉમેદવારોના ફોર્મ માન્ય

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ મળીને 321 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની આજે ચકાસણી કરવામાં આવી હતી…

View More મોરબી મહાનગરપાલિકામાં 23ના ફોર્મ રદ, 181 ઉમેદવારોના ફોર્મ માન્ય

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર 91 ઉમેદવારો માન્ય

આવતીકાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નગારા વાગી ચુક્યા છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ ફોર્મ ચકાસણી કામગીરી…

View More મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર 91 ઉમેદવારો માન્ય

મોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોત

હળવદ મોરબી હાઈવે પર રામકો વિલેજ સોસાયટી નજીક બે બાઈક સામસામે અથડાતા ઘરે જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ…

View More મોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોત

ભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુ

32 વર્ષથી જોડાયેલા પૂર્વ કોર્પોરેટરના રાજીનામાથી ચકચાર, અપક્ષમાં ઝૂકાવ્યું મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં…

View More ભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુ

મોરબી જિલ્લામાં પાલિકા-પંચાયતોના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂરી, આજે ચકાસણી

મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે તારીખ 11-04-2026…

View More મોરબી જિલ્લામાં પાલિકા-પંચાયતોના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂરી, આજે ચકાસણી