પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં તમામ બેઠકો જીતી રચ્યો ઇતિહાસ
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના ઐતિહાસિક પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ક્લીન સ્વીપ જીત હાંસલ કરી છે. મોરબીના તમામ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત સમગ્ર અપક્ષનો સફાયો થયો છે. વિપક્ષને એક પણ બેઠક ન મળતા રાજકીય પંડિતોના તમામ અનુમાનો ખોટા ઠર્યા છે. મોરબી મહાપાલિકાના તમામ વોર્ડમાં કેસરીયો લહેરાયો છે.
ટંકારા નગર પાલિકા – 24
ભાજપ – 18
કોંગ્રેસ 06
અન્ય 00
માળિયા નગર પાલિકા – 24
ભાજપ – 07
કોંગ્રેસ 17
અન્ય 00
વાંકાનેર નગરપાલિકા – 28
ભાજપ – 21
કોંગ્રેસ 04
બસપા 03
13 વોર્ડના ભાજપના વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ નં. 1
જયંતિલાલ દામજીભાઈ પડસુંબિયા
રમાબેન પરેશકુમાર રૂૂપાલા
વીણાબેન માવજીભાઈ કંઝારીયા
જયદીપ પ્રશાંતભાઈ મહેતા
વોર્ડ નં. 2
મનસુખભાઈ સારેસા
આરતીબેન ઝીંઝવાડીયા
સીતાબેન હુંબલ
જયેશ આગેચાનિયા
વોર્ડ નં. 3
અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા
જીગ્રેશ હંસરાજભાઈ કૈલા
ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા
રમાબેન કેતનભાઈ બોલિયા
વોર્ડ નં. 4
પુનમબેન જીતેનભાઈ અગેચણીયા
અશ્વિનિબેન અશ્વિનભાઈ પાટડિયા
વિવેક રમેશભાઈ ગોલતર
ગૌતમ ભાવેષભાઈ પરમાર
વોર્ડ નં. 5
મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા
મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ
માનુબેન રમેશભાઈ સિયાર
ભગિરથ મનસુખભાઈ બરાસરા
વોર્ડ નં. 6
કેયુરકુમાર નરેન્દ્રભાઈ પંડયા
પુષ્પા જીગર વાળા
ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર
ચિરાગ હસમુખભાઇ રાણપરા
વોર્ડ નં. 7
જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા
જયેશભાઈ વસંતભાઈ દેસાઈ
ભાવીનભાઈ ગિરીશભાઈ ઘેલાણી
મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર
વોર્ડ નં. 8
કુંદનબેન શૈલેષ માકાસણા
ઉતમ મહેશભાઈ સુરાણી
જ્યોત્સનાબેન સવજીભા ભીમાણી
મહેન્દ્રભાઈ રમણિકલાલ સવસાણી
વોર્ડ નં. 9
ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા
નુતનબેન હરસુખભાઈ વિડજા
હીરેનભાઈ પરબતભાઈ કરોતરા
નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા
વોર્ડ નં. 10
ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા
ગણેશભાઈ નાનજીભાઈ ડાભી
સોનલબેન પ્રફુલભાઈ બાવરવા
અલ્પાબેન રોહિતભાઈ કંજારીયા
વોર્ડ નં. 11
ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા
રવિન્દ્રભાઈ ઘનજીભાઈ સનાવડા
નિરૂૂપમા (શિલ્પા) નિલેશભાઈ કાલરીયા
ભારતીબેન ચુનીલાલ પરમાર
વોર્ડ નં. 12
રીષિપકુમાર નારણભાઈ કૈલા
બ્રિજેશ આપાભાઈ કુંભરવાડીયા
મેઘાબેન દિપકકુમાર પોપટ
શીતલ સાગરભાઈ વઘાડીયા
વોર્ડ નં. 13
ભાવિકકુમાર ભરતભાઈ જારીયા
રાજેશભાઈ કાનજીભાઈ ડાભી
ગીતાબેન મનોજભાઈ સોલંકી
જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા
