મોરબીમાં રહેતાં ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોરબી ભત્રીજાના ઘરે આંટો દેવા આવેલા સાણંદના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોતmorbi news
નગરસેવક બન્યા બાદ મગજ પર કોઈ અહંકારનો ભાર ન રાખતા : હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીની મુલાકાત લીધી હતી. તેઓએ આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે…
View More નગરસેવક બન્યા બાદ મગજ પર કોઈ અહંકારનો ભાર ન રાખતા : હર્ષ સંઘવીમોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધું
મોરબી શહેરમાં વધુ એકવાર વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા બસ સ્ટેન્ડ સામે રહેતા અને બેલા ગામ પાસે કારખાનું ધરાવતા એક યુવાન વેપારીએ વ્યાજખોરની ધમકીથી…
View More મોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધુંમોરબીના વાવડી રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ, તંત્ર સામે આક્રોશ
અનેક ફરિયાદો છતાં કોઇ નિરાકરણ આવતું નથી મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે છેલ્લા 7 થી 8 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો…
View More મોરબીના વાવડી રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ, તંત્ર સામે આક્રોશમોરબીમાં પાલિકાનાં ચૂંટણીના પડઘમ, નેતાઓના વિકાસના દાવા સામે પ્રજાનો સવાલ
સીરામીક સીટી ને ઔધોગિક શહેર તરીકે જાણીતા મોરબી ને આ મોરબી શહેરની શાંત ભોળી ને ખમીરવંતી પ્રજા કે જે છેલ્લા ત્રણ દાયકાથી વિકાસ ની રાહ…
View More મોરબીમાં પાલિકાનાં ચૂંટણીના પડઘમ, નેતાઓના વિકાસના દાવા સામે પ્રજાનો સવાલમોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોત
ગોંડલના લુણીવાવમાં અસ્થિર મગજના યુવાને પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી મોરબીમાં રહેતાં વૃધ્ધ પોતાનું બાઈક લઈ ચોકીદારી કરવા જઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા પીક…
View More મોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોતમોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું
મોરબી શહેરમાં ઘરકંકાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક મહિલાને 181 અભયમ ટીમે શોધી કાઢી, તેનું કાઉન્સિલિંગ કરી સલામત રીતે તેના પતિ સાથે મિલન કરાવી માનવતાનું…
View More મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યુંમોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી
ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…
View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડીમોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે જેમાં ટીકીટ નહિ મળતા અનેક અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના મહિલા મોરચા પ્રમુખ સહિતના ત્રણ…
View More મોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવોમોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત
મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવે તો જ અહીના ઉદ્યોગકારોના કારખાના ફરી પાછા શરૂૂ થઈ શકે તેમ છે જેથી કરીને ગુજરાત…
View More મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત