ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત…
View More લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરોMonsoon
ધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકા
ઉત્તરાખંડના ધારલીમાં પૂરને કારણે વિનાશની માહિતી મળતાં, સૈનિકોની એક ટીમ તાત્કાલિક બચાવ માટે રવાના થઈ. પરંતુ તેઓ પોતે ઝડપથી આવતા કાટમાળમાં ફસાઈ ગયા. કેટલાક કોઈક…
View More ધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકા30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયું
ઉત્તરકાશીના ધરાલીમાં આવેલા પ્રલયમાં 12નાં મોત, 11 જવાનો સહિત 200 લોકો લાપતા અચાનક આવેલા શૈલાબમાં હોટેલો-દુકાનો- મકાનો વહી ગયા, મોટા પાયે બચાવ રાહત ઓપરેશન દેવોની…
View More 30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયુંઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતા
ખીરગંગા નદીમાં અચાનક પૂર આવતા પહાડ ધસતાં ધરાલી ગામ પર ભેખડો પડી, ઇમર્જન્સી જાહેર: રાહત કાર્ય માટે આર્મી, પોલીસ અને SDRF-NDRFની ટીમો ઉતારાઇ ઉતરાખંડ રાજયમાં…
View More ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, ઘરો-હોટલો તણાઇ ગયા: અનેક લોકો લાપતાભરચોમાસે આજી-1માં નર્મદાનીરનું આગમન
પાણીની તંગી સર્જાય તે પહેલા ભરી દેવાશે, ન્યારીડેમને પણ ભરવાનું આયોજન રાજકોટ શહેરને પુરુ પાડતો આજી-1 ડેમ ભરચોમાસે ડૂકવા લાગ્યો છે અને આગામી તા.15ઓગષ્ટ સુધી…
View More ભરચોમાસે આજી-1માં નર્મદાનીરનું આગમનગુજરાતમાં 8મી સુધી ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવાવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આજથી લઈને 8 ઓગસ્ટ સુધી આવું…
View More ગુજરાતમાં 8મી સુધી ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદની આગાહીયુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોત
બુંદેલખંડ-પૂર્વાંચલમાં 37 તાલુકા અને 402 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા: 84392 લોકોને રાહત છાવણીમાં ખસેડાયા બનારસની શેરીઓમાં હોડી ફરવા લાગી: ગંગાઘાટ પાણીમાં ગરકાવ થતા શેરીઓમાં…
View More યુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોતઅડધું ચોમાસું પુરૂં: આગામી બે માસમાં પણ વરસાદની પુરાંત રહેશે
ઓગસ્ટમાં સામાન્ય, સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડશે: અત્યાર સુધી પૂર્વોત્તર ભારત, બિહાર, બંગાળ, ઓડીશામાં સામાન્યથી ઓછો વરસાદ પડયો છે: હવામાન વિભાગના લેખાજોખા દિલ્હી-એનસીઆર, હરિયાણા અને…
View More અડધું ચોમાસું પુરૂં: આગામી બે માસમાં પણ વરસાદની પુરાંત રહેશેહિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી 4નાં મોત: અનેક લોકો-વાહનો કાટમાળમાં દબાયા, ભારે તબાહી
આજે સવારે ફરી એકવાર વાદળ ફાટવા જેવા ભારે વરસાદથી મંડી જિલ્લામાં વિનાશ સર્જાયો. ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે શહેરની જીવનરેખા ઠપ્પ થઈ ગઈ છે.…
View More હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી 4નાં મોત: અનેક લોકો-વાહનો કાટમાળમાં દબાયા, ભારે તબાહીઉત્તરથી દક્ષિણ ગુજરાત અનરાધાર 0॥થી 11 ઇંચ સુધી ભારે વરસાદ
નડિયાદ, દસકોઇ 11, મહેમદાવાદ, માતર, મહુધા-9, કઠલાલ, ખેડા, બાવળા 6, આણંદ, પાટણ, ધોળકા 4 ઇંચથી જળબંબાકાર રાજ્યના 198 તાલુકાઓમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ, અનેક જળશયોમાં…
View More ઉત્તરથી દક્ષિણ ગુજરાત અનરાધાર 0॥થી 11 ઇંચ સુધી ભારે વરસાદ