ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ…
View More એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષાMonsoon
ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ
રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં…
View More ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમમુંબઇમાં મેઘરાજાની ફરી ધબધબાટી: કોલાબામાં 4, બાંદ્રામાં 6.5 ઇંચ વરસાદ
સપ્તાહની શરૂૂઆત મુંબઈમાં ભારે વરસાદથી થઈ હતી, સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં શહેર વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળી હતી. ઈંખઉ કોલાબામાં…
View More મુંબઇમાં મેઘરાજાની ફરી ધબધબાટી: કોલાબામાં 4, બાંદ્રામાં 6.5 ઇંચ વરસાદતલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યા
રાતોલ ગામ નજીક મોર્ડન સ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ તણાતા હેમખેમ બચાવી લેવાયા: તલગાજરડામાં કેડસમાણા પાણી ભરાયા ભાવનગરના જવાહર મેદાન, ઘોઘા અને તળાજાના જૂની કામરોલ…
View More તલગાજરડા નજીક 50 બાળકો ફસાયા, 3 સ્થળે વીજળી પડતા 5 દાઝ્યાસવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ
બપોર સુધીમાં 101 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ,…
View More સવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ
અમુક સ્થળે તોફાની વરસાદ, કાળા ડીબાંગ વાદળોના ગંજ ખડકાયા: ડભોઇ-6, સંખેડા 5, ઉમરપાડા 3.5, ખંભાળા, માંગરોળ 2.5, મેંદરડા, વિસાવદર, કેશોદ, 1.5 ઇંચ વરસ્યો રાજ્યમા…
View More ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદગુજરાત સહિતના રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહતફ મળવાના સંકેતો છે. કેન્દ્રીય હવામાન વિભાગએ આગામી…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટરવિવાર સુધીમાં ચોમાસાની દસ્તક, આજે 10 જિલ્લામાં ઝાપટાની આગાહી
હવામાન ખાતાએ આજ માટે અને આગામી ચાર દિવસ માટે આગાહી બહાર પાડી છે.. ચોમાસુ સતાવાર રીતે સક્રિય થઇને રવિવાર સુધીમા ગુજરાત પહોંચી જશે તેની સંભાવના…
View More રવિવાર સુધીમાં ચોમાસાની દસ્તક, આજે 10 જિલ્લામાં ઝાપટાની આગાહીચોમાસામાં NDRFની 15, SDRFની 11 કંપની તૈનાત રહેશે
મોકડ્રીલ, તાલીમ, વૈકલ્પિક રૂટો સહિતની બાબતો અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય…
View More ચોમાસામાં NDRFની 15, SDRFની 11 કંપની તૈનાત રહેશેગુજરાતમાં હવે 10 દિવસ બાદ ચોમાસું બેસવાની શકયતા
છેલ્લા 14 દિવસ સુધી ચોમાસું આગળ વધ્યું નથી, રાજ્યભરમાં 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચશે; પાકિસ્તાન-રાજસ્થાનથી આવતા પવનોએ ચોમાસાની ગતિ અટકાવી દીધી કેરળના દરિયા કાંઠે…
View More ગુજરાતમાં હવે 10 દિવસ બાદ ચોમાસું બેસવાની શકયતા