સૌરાષ્ટ્ર-ગુજરાતમા આજે સવારે 6 વાગ્યા સુધીમા 221 તાલુકામા 1 મી.મી. થી માંડી 14 ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારથી પણ મેઘરાજા અવિરત મંડાયા છે અને…
View More સવારથી અવિરત વરસાદ, બરવાળામાં 6.50, સાયલા-મુળીમાં 5 થી 5.50 ઇંચMonsoon
વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધ
ભાવનગર-બોટાદ-અમરેલી- સુરેન્દ્રનગર જિલ્લામાં 380 ગામડામાં અંધારપટ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજયનાં મોટાભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડયો છે. કેટલીક જગ્યાએ…
View More વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધરાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચ
રાત્રીના 12થી સવારે 6 દરમિયાન વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જૈસે થે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે…
View More રાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચરાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ
નદીઓ બે કાંઠે થતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, અનેક વીજ પોલ ધરાશાયી, દેવકા ગામે 25 ઘેંટા-બકરા તણાયા હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત…
View More રાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, દરિયાકાંઠાના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થવાની શકયતા ગુજરાતમાં 16મી જૂનના રોજ ચોમાસાના શ્રીગણેશ થયા છે. સોમવારે…
View More 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીજરૂર જણાયે તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવા સીએમની સુચના
ગુજરાતમાં ચોમાસાના આગામન સાથે જ મેેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરતા વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યુ છે અને ખૂદ મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં વહિવટીતંત્રને સતર્ક રહેવા સુચના આપી…
View More જરૂર જણાયે તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવા સીએમની સુચનાપ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતારી નાખતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે બોટાદ-ભાવનગર-અમેરલી સહિતના જિલ્લઓમાં પુર જેવી સ્થિતિ સર્જાતા વહીવટીતંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ધુસી જતા લોકો…
View More પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતારી નાખતા મેઘરાજાચોટીલા પંથકમાં 12 કલાકમાં આઠ ઈંચ વરસાદ
વીજળીના કડાકા ભડાકા સાથે પાંચાળમાં નોનસ્ટોપ, જન જીવનને અસર, તળાવમાં આખી રાત ફસાયેલા શખ્સને રેસ્ક્યૂ કરી બચાવી લીધો સતત બે દિવસથી બદલાયેલા હવામાન બાદ ચોટીલાનાં…
View More ચોટીલા પંથકમાં 12 કલાકમાં આઠ ઈંચ વરસાદતલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
પીપાવાવમાં 22 મજૂરોને કોસ્ટગાર્ડે બચાવ્યા ગતબપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ…
View More તલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: કલ્યાણપુરમાં અઢી, દ્વારકામાં બે ઈંચ વરસ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ચાલી નીકળ્યા: વાતાવરણમાં ઠંડક પ્રસરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ…
View More દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: કલ્યાણપુરમાં અઢી, દ્વારકામાં બે ઈંચ વરસ્યો