પ્રત્યેક ઋતુ સાથે ખોરાકનું આગવું મહત્ત્વ જોડાયેલું છે. જેમ સિઝન બદલાય તેમ વ્યક્તિની ખાણીપીણીમાં પણ ફેરફાર થાય છે. ખાસ કરીને ચોમાસાના ચાર માસ દરમિયાન ખોરાકને…
View More ચોમાસામાં સ્વાસ્થ્ય સારું રાખવા કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએMonsoon
વડોદરામાં ચોમાસા પહેલા પુરના ભયે તરાપાનું પૂજન કરતા લોકો
વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા. જેનો ભય આજે પણ લોકોના મનમાંથી જતો નથી. હવે શહેરમાં ચોમાસું બેસવાને જુજ દિવસો…
View More વડોદરામાં ચોમાસા પહેલા પુરના ભયે તરાપાનું પૂજન કરતા લોકોચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ
મુખ્ય સચિવની અઘ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ અને વિભાગોની ગાંધીનગર ખાતે સમિક્ષા બેઠક યોજાઇ ગુજરાતમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ…
View More ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજ્જવિક્રમ સંવત 2081માં ચોમાસું 14 આની રહેવાનો વર્તારો
સૌરાષ્ટ્રમાં 22 જુનથી આદ્રા નક્ષત્ર બેસવાથી ચોમાસાની થશે શરૂઆત : 80થી 100 ટકા વરસાદ થશે વિક્રમ સંવત 2081 ઇ.સ 2025 ના વરસાદનુ ભવિષ્ય 80 ટકા…
View More વિક્રમ સંવત 2081માં ચોમાસું 14 આની રહેવાનો વર્તારોગુજરાત પ્રવેશ પહેલાં ચોમાસાને બ્રેક
ધમાકેદાર આગમન બાદ બંગાળની ખાડીમાં ડીપ્રેશનથી ઉત્તર તરફ આગળ વધવાની જગ્યાએ બાંગ્લાદેશ તરફ ચોમાસું ખેંચાયું; યુ.પી., મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં પણ મોડું થશે કેરળમાં ચોમાસું…
View More ગુજરાત પ્રવેશ પહેલાં ચોમાસાને બ્રેકચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છે
સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા-આંધ્રના કેટલાક વિસ્તારોથી લઇ ઉતરપૂર્વ સુધી પહોંચશે ભારતના INSAT-3DS ની નવીનતમ…
View More ચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છેબપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ
ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…
View More બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચચોમાસા પૂર્વે PGVCL સજ્જ: 25000 થાંભલા હાજર સ્ટોકના
ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (EOC) કાર્યરત, દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ તૈયારીઓ પૂર્ણ: કોર્પોરેટ ઓફિસમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ ચાલુ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા…
View More ચોમાસા પૂર્વે PGVCL સજ્જ: 25000 થાંભલા હાજર સ્ટોકનામહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષા
કેરલમાં 24મી મેએ ચોમાસાની સતાવાર એન્ટ્રી પછી દેશભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. પડોસી રાજય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની સતાવાર એન્ટ્રીની ઘોષણા થઇ છે. આ…
View More મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષામોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમન
આઠ દિવસ વહેલું આવતાની સાથે જ ધબધબાટી: બે જિલ્લામાં રેડ એલર્ટ, પર્યટન સ્થળો બંધ કરાયા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે 24 મેના રોજ કેરળમાં સામાન્ય તારીખથી…
View More મોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમન