વિધાનસભામાં હવે બજેટ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે ધારાસભ્યોને ગૃહમાં કેવા નિયમ પાળવા અને કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની જાણકારી દંડક દ્વારા આપવામાં આવી…
View More વિધાનસભામાં ધારાસભ્યોને ઉંઘવાની અને સીસકારા બોલાવવાની મનાઇ!MLA
દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુના
આંધ્રપ્રદેશના 78% ધારાસભ્યો સામે ફોજદારી કેસ, અપહરણ-મહિલા વિરૂધ્ધ ગુના સહિતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ADRનો રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દેશભરના રાજ્ય વિધાનસભાઓ…
View More દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુનાસંસદ સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ, મંત્રીઓને પગાર કે માનદ વેતન આપવાનું બંધ કરો
પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયાની યાદીમાં જણાવાયું હતું કે મોંધવારી મંત્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓને જ નડતી હોય તેવુ દેખાય રહયુ છે. મંત્રીઓને રૂૂા. 1.75 લાખ…
View More સંસદ સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ, મંત્રીઓને પગાર કે માનદ વેતન આપવાનું બંધ કરોપાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇ
ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, ચાર ન્યાયાધીશ, કેટલાક મહાનુભાવો, આંદોલનકારી આગેવાનો સહિત કુલ ત્રીસ જેટલા ટટઈંઙને અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે.…
View More પાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇઅલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાત
આવનારા સમયમાં દેશનું 29મુ રાજ્ય બનશે ભીલ પ્રદેશ આજે દેશભરમાં જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા…
View More અલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાતગોંડલમાં ધારાસભ્ય આયોજિત તુલસી વિવાહમાં મુખ્યમંત્રી જાનૈયા બન્યા
ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન…
View More ગોંડલમાં ધારાસભ્ય આયોજિત તુલસી વિવાહમાં મુખ્યમંત્રી જાનૈયા બન્યાજામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
જામકંડોરણા શહેર ખાતે પરમ ભગવદીય શ્રી માધાભાઈ બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામાં પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભાગવતજીના દર્શન કરવાનો…
View More જામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા