ઉર્જા પ્લાન્ટ કે બંદરોને નિશાન નહીં બનાવવા અમેરિકા-ઈઝરાયલને સ્પષ્ટ ચેતવણી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે જો યુએસ અને ઇઝરાયલી…
View More તેલ-ગેસના ભંડારો ફૂંકી મારવાની ઈરાનની ધમકીMiddle East war
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ થયું છે. અ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અમેરિકી સેનાનું એક KC-135…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકાનું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતામિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર!!! ઈરાને ભારતીય જહાજોને હોર્મુજ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરી
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધતું જાય છે. ત્યારે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર!!! ઈરાને ભારતીય જહાજોને હોર્મુજ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરી“મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશવાસીઓ પર ન પડે…” પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપ્યા ખાસ નિર્દેશ
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર…
View More “મિડલ ઈસ્ટ યુદ્ધની અસર દેશવાસીઓ પર ન પડે…” પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપ્યા ખાસ નિર્દેશમિડલ ઈસ્ટ યુદ્ધ પર સંસદમાં બબાલ!! વિદેશ મંત્રી જયશંકરે કહ્યું-ભારત શાંતિના પક્ષમાં
ઈરાન અને અમેરિકા- ઇઝરાયલ યુદ્ધને લઈને આજે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. આ…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ પર સંસદમાં બબાલ!! વિદેશ મંત્રી જયશંકરે કહ્યું-ભારત શાંતિના પક્ષમાં‘ભારતે આ યુદ્ધની કિંમત ચૂકવવી પડશે..’, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકારને આપી ચેતવણી
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેતવણી આપી છે કે…
View More ‘ભારતે આ યુદ્ધની કિંમત ચૂકવવી પડશે..’, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકારને આપી ચેતવણી