આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટેની આવશ્યક દવાઓની યાદીમાં…
View More આવશ્યક દવાઓની યાદીમાં મહત્ત્વપૂર્ણ 150 દવાઓનો ઉમેરો કરતી સરકારmedicines
રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ મેડિકલ સ્ટોર પર દવાનું વેચાણ કરી શકશે
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા એક પરિપત્ર દ્વારા રાજયની તમામ હોસ્પીટલો, મેડીકલ સ્ટોર માલીકોને રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ દવાનું વેચાણ કરવા તાકીદ કરવામાં આવી છે.…
View More રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ મેડિકલ સ્ટોર પર દવાનું વેચાણ કરી શકશેદવાઓ હોય કે ખાદ્યપદાર્થો: આપણા ઉત્પાદનોની ગુણવત્તા વિશ્ર્વસનિય નથી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપથી એક ડઝનથી વધુ બાળકોના મૃત્યુ હાલમાં સમાચારમાં છે. વ્યાપક આક્રોશ છે, જેના કારણે તપાસ અને કાર્યવાહીની માંગ કરવામાં આવી…
View More દવાઓ હોય કે ખાદ્યપદાર્થો: આપણા ઉત્પાદનોની ગુણવત્તા વિશ્ર્વસનિય નથીસિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયો
ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં વહિવટ, કિંમતી દવાઓ ભરેલા ટ્રકોની લાઈન, ખુલ્લામાં પડેલી દવાઓ પલળી જતાં મોટુ નુકસાન એક તરફ રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત…
View More સિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયોબહારથી આવતી નકલી દવાઓ રોકવા SOP બનાવાશે
તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું. રાજ્ય સરકારના ફુડ એન્ડ…
View More બહારથી આવતી નકલી દવાઓ રોકવા SOP બનાવાશેહાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડો
કાયમી બીમારીથી પીડાતા દર્દીઓને સરકાર તરફથી રાહત ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારીને ફાર્મા ક્ષેત્રને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકારે 35 આવશ્યક દવાઓના…
View More હાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડોગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળો
બેઠાડુ જીવન, નબળો આહાર, જંકફૂડ, સ્ક્રીનનો વધુ પડતો વપરાશ કારણભૂત, ફાર્મારેકનો અહેવાલ ગુજરાત જીવનશૈલીના રોગો સામે સંઘર્ષ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં હૃદયરોગના રોગો…
View More ગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળોમેડિકલ સ્ટોરમાં દવાનો બે મહિનાનો સ્ટોક રાખવા એસોસિએશનનો નિર્દેશ
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઇ કેમિસ્ટ એસોસિયેશનને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. દવા સ્ટોક વધારવા ગુજરાત કેમિસ્ટ એસો. પ્રમુખે સૂચના આપી છે. રિટેલ વેપારીઓને જણાવાયું…
View More મેડિકલ સ્ટોરમાં દવાનો બે મહિનાનો સ્ટોક રાખવા એસોસિએશનનો નિર્દેશખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી: પરિપત્ર
રાજયભરના લોકોને રાહત આપતો પરિપત્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમા રાજયમા આવેલી હોસ્પિટલોમા આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી જ દર્દીઓને દવા ખરીદ…
View More ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી: પરિપત્ર