લીંબુડામાં જીલ્લાણા બુરીમાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, બાંટવા ખારા ડેમનાં 14 દરવાજા ખોલી 31 હજાર પ્રતિ સેક્ધડ પ્રવાહ છોડાયો માણાવદર શહેર તથા આજુબાજુના ઘણા…
View More માણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદmanavadar news
માણાવદરના ખાંભલા ગામે બેંકના ક્રેડીટ કાર્ડમાં રિવોર્ડના બહાને 2.83 લાખની ઠગાઇ
સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ઓનલાઇન કરેલી અરજીના આધારે ફરિયાદ ખાંભલા ગામનાં ડ્રાઈવરને અજાણ્યા શખ્સે બેંકનાં ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટની લાલચ આપી 2.83 લાખ ઉપાડી લઈ અને…
View More માણાવદરના ખાંભલા ગામે બેંકના ક્રેડીટ કાર્ડમાં રિવોર્ડના બહાને 2.83 લાખની ઠગાઇમાણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ચુડવા ગામના પ્રાચીન કુળદેવી સૈયળમાતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટીનું તાળું તોડીને અંદરથી આશરે 70,000ની…
View More માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરીમાણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળી
ચેક ડેમમાં એમપીનો યુવક બે દિવસ પહેલા ડૂબ્યો હતો, NDRFએ શોધખોળ કરી માણાવદર તાલુકાના ગણા ગામે એક દુ:ખદ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના 30 વર્ષીય…
View More માણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળીખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી
માણાવદરની બેંક ઓફ બરોડા 1100 ખેડૂતોનો પાકવીમો વર્ષોથી દબાવીને બેઠી હતી માણાવદર પંથકમાં વર્ષ 2019-20ના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે. બેંક ઓફ…
View More ખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરીમાણાવદરમાં 768 વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
જૂનાગઢના માણાવદરમાં પોલીસે બાતમીના આધારે 2 લાખનો 768 બોટલ વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતાં અન્ય બે શખ્સોના નામ ખુલ્યા…
View More માણાવદરમાં 768 વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયોમાણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાં
માણાવદર શહેરમાં કૃષ્ણા હોટલ નજીક વોંકળામાંથી 24 વર્ષીય રોહિત સોલંકી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મેંદરડા બાટવા રોડ પરથી પસાર થતા એક વ્યક્તિએ સવારે…
View More માણાવદરમાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનની હત્યા, બે સકંજામાંમાણાવદર વર્ધમાન જીનીંગ મિલમાં લાગી વિકરાળ આગ
ફાયર ફાઇટર દોડ્યા, કરોડોનું નુકસાન માણાવદર મીતડી રોડ ઉપર આવેલા વર્ધમાન જીનીગ એન્ડ પ્રેસીગ ફેક્ટરી મા લાગેલ વિકરાળ આગથી અંદાજે ત્રણ કરોડની નુકસાનનો અંદાજ 35…
View More માણાવદર વર્ધમાન જીનીંગ મિલમાં લાગી વિકરાળ આગમાણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશ
ગાંધી ચોકમાં આતંકીના પૂતળાનું દહન માણાવદર તાલુકાનાં સહિત દેશનામાં કાશ્મીરના પહેલગામમાં આંતકીઓ દ્વારા હિચકારા હુમલાના કૃત્ય બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેમ તાલુકાની જનતામાં…
View More માણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશમાણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરી
ખૂલ્લેઆમ ઘૂમતા આખલાના આતંકથી 35 હજારની જનતા ત્રાહિમામ માણાવદરમાં છાશવારે શહેરમાં રખડતાં ઢોરો અને આખલાના આતંકથી અનેક વિસ્તારોમાં કાયમી આખલા યુદ્ધ થાય છે જેનાથી 35…
View More માણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરી