પૂણે નજીક ટ્રેકિંગ દરમિયાન ભૂસ્ખલન: એન્જિનિયરનું મોત મુંબઇ, પૂણે સહીત મહારાષ્ટ્રમાં વરસાદી આફત જારી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના અનેક ગામોમાં ભારે અને અવિરત…
View More મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયાMaharashtra
તું મને ઓળખતી નથી, તારામાં આટલી હિંમત: મહિલા IPS અધિકારીને ધમકાવતી પવારની ક્લિપ વાયરલ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, હું નાયબ મુખ્યમંત્રી છું,…
View More તું મને ઓળખતી નથી, તારામાં આટલી હિંમત: મહિલા IPS અધિકારીને ધમકાવતી પવારની ક્લિપ વાયરલપાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર MIDC સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લીક થયેલા નાઇટ્રોજન ગેસને શ્વાસમાં લેવાથી ઓછામાં ઓછા ચાર કામદારોના મોત થયા છે અને બે અન્ય…
View More પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોતમહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં મોટી દુર્ઘટના: રેલવે નિર્માણસ્થળે ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોત
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના દારવ્હામાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં રેલ્વે બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી ચાર બાળકોનાં મોત…
View More મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં મોટી દુર્ઘટના: રેલવે નિર્માણસ્થળે ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોનાં મોતમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગત
મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ જૂનાગઢ જવા રવાના થયા…
View More મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગતહાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, સુપ્રીમ કોર્ટમાં પુન: વિચાર અરજી કરશે મહારાષ્ટ્રના કોલ્હાપુરના જૈન મઠમાંથી જામનગરના વનતારામાં લાવવામાં આવેલી માધુરી નામની હાથણીનો વિવાદ ઉગ્ર બનતા…
View More હાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયારમહારાષ્ટ્રમાં રમી રમતા ઝડપાયેલ કૃષિમંત્રીનું ખાતુ છીનવાઇ ગયું!
વિધાનસભા સત્ર દરમિયાન ઓનલાઈન રમી રમતા દેખાતા વાયરલ થયેલા એક વીડિયોના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે માણિકરાવ કોકાટેને કૃષિ મંત્રાલયમાંથી રમતગમત અને યુવા કલ્યાણ મંત્રાલયમાં ખસેડ્યા છે.…
View More મહારાષ્ટ્રમાં રમી રમતા ઝડપાયેલ કૃષિમંત્રીનું ખાતુ છીનવાઇ ગયું!સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરનારા કર્મચારીઓ સામે પગલાં લેવાશે
મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર, દેશના અન્ય રાજ્યોની સરકાર તથા ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા નહીં કરી શકે. મહારાષ્ટ્રની NDA સરકારે સરકારી…
View More સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરનારા કર્મચારીઓ સામે પગલાં લેવાશેલાડકી બહેન યોજનાનો લાભ લેવા ભાઇઓ બન્યા બેન!
મહારાષ્ટ્રમાં 14298 પુરુષો બહેનોના નામે 21.44 કરોડ જમી ગયા મહારાષ્ટ્રની પ્રખ્યાત લડકી બહેન યોજનામાં મોટી ગેરરીતિ થવાની શક્યતા પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, રાજ્યની મહિલાઓને…
View More લાડકી બહેન યોજનાનો લાભ લેવા ભાઇઓ બન્યા બેન!સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરે
હિન્દી ભાષાને ફરજિયાત કરવાનો વિવાદ ચરમસીમાએ, ઠાકરે બંધુઓ બેફામ, દુબેને દરિયામાં ડૂબાડી દેવાની ધમકી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઇકાલે મીરા રોડ પર પહોંચ્યા…
View More સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરે