મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દેવેન્દ્ર ફડણવીસની સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી, અર્ધ-સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીઓમાં મરાઠી બોલવું ફરજિયાત…
View More મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાતMaharashtra
મહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયા
મહારાષ્ટ્રમાં એનડીએ સરકારની અંદર સંઘર્ષના અહેવાલો વધી રહ્યા છે, ખાસ કરીને મહત્વની બેઠકોમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ગેરહાજરીને કારણે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી બેઠકોમાં શિંદેની…
View More મહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયાVIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોત
મહારાષ્ટ્રમાંથી એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં ભંડારા જિલ્લાના જવાહર નગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો…
View More VIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોતમહારાષ્ટ્રના જલગાંવમાં મોટી રેલવે દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા, 8ના મોત
મહારાષ્ટ્રના જલગાંવના પરંડા રેલવે સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા જીવ બચાવવા ટ્રેનમાંથી અનેક લોકો પોતાનો…
View More મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી રેલવે દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા, 8ના મોતમહારાષ્ટ્રમાં હેવાન ડોકટરે કાઉન્સેલિંગના બહાને 15 વર્ષની 50 સગીરાનું કર્યું યૌનશોષણ
મનોવૈજ્ઞાનિકનું કામ કાઉન્સેલિંગ કરવાનું અને સાચી દિશા બતાવવાનું હોય છે, પરંતુ આવા જ એક મનોવૈજ્ઞાનિકે બાળકોને સાચી દિશા બતાવીને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી…
View More મહારાષ્ટ્રમાં હેવાન ડોકટરે કાઉન્સેલિંગના બહાને 15 વર્ષની 50 સગીરાનું કર્યું યૌનશોષણમહારાષ્ટ્રના નાસિકમાં ભયાનક અકસ્માત, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલ
મહારાષ્ટ્રમાં નાસિક-મુંબઈ હાઈવે પર ગઈ કાલે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ધુલેથી મુંબઈ જઈ રહેલા લોખંડના સળિયા ભરેલી ટ્રકને પાછળથી ટેમ્પોએ ટક્કર…
View More મહારાષ્ટ્રના નાસિકમાં ભયાનક અકસ્માત, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલનાગપુરમાં બર્ડ ફલૂથી 3 વાઘ, 1 દીપડાંનાં મોત
મહારાષ્ટ્રના નાગપુરમાં ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટરમાંH5N1 વાયરસને કારણે ત્રણ વાઘ અને એક ચિત્તો મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુ ડિસેમ્બર મહિનામાં થયા હતા, ત્યારબાદ અધિકારીઓએ સમગ્ર…
View More નાગપુરમાં બર્ડ ફલૂથી 3 વાઘ, 1 દીપડાંનાં મોતજલગાંવમાં મંત્રીની કારે યુવકને ઠોકર માર્યા પછી બબાલ
સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પથ્થરમારો અને…
View More જલગાંવમાં મંત્રીની કારે યુવકને ઠોકર માર્યા પછી બબાલમહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશે
ભાજપ ફરી એકનાથ શિંદે અને અજિત પવારને શક્તિ બતાવશે અને એકલા હાથે ચૂંટણી લડવાની યોજના બનાવી છે.વ્યૂહરચનાકારોનું કહેવું છે કે આનાથી ભાજપને પાયાના સ્તર…
View More મહારાષ્ટ્રમાં શિંદે-અજિતદા ફરી કટ-ટુ-સાઈઝ, ભાજપ સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડશેમહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ