જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં બે આરોપીઓને અનુક્રમે પાંચ વર્ષ અને દસ વર્ષની સજાનો અદાલતે આદેશ કર્યો છે. ફરિયાદી મહિલા…
View More લાલપુર પંથકમાં ભત્રીજી પર દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકાને 10 વર્ષની સજાLalpur news
લાલપુરમાં ધાડ અને લૂંટનો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો
પોલીસને સફળતા મળી, જેલહવાલે કરાયો મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી શોધી કાઢવા જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસખુ ડેલૂ એ સૂચના…
View More લાલપુરમાં ધાડ અને લૂંટનો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયોલાલપુર પોલીસનો નાઈટ રાઉન્ડ: હિસ્ટ્રીશીટર, બૂટલેગરો અને ગુનાહિત તત્ત્વો પર તવાઈ
લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા ગત રાત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન કોમ્બિંગ નાઈટ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો. આ રાઉન્ડ દરમિયાન, પોલીસે હિસ્ટ્રીશીટર 2, એમસીઆર 10,…
View More લાલપુર પોલીસનો નાઈટ રાઉન્ડ: હિસ્ટ્રીશીટર, બૂટલેગરો અને ગુનાહિત તત્ત્વો પર તવાઈલાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલ પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ
જામનગર જિલ્લાના લાલપુરમાં ભાલારા દાદા રોડ પર ગઈકાલે બપોરે બોરવેલ સાથે નો હેવી ટ્રક અકસ્માતે પલટી મારી ગયો હતો, અને ભારે ટ્રાફિક જામના દ્રશ્ય…
View More લાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલ પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામલાલપુરના નવાગામના સરપંચને મારી નાખવાની ધમકી, હડધૂત કરાયા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ ના સરપંચ અને કોન્ટ્રાક્ટર હરીશભાઈ ગોવિંદભાઈ સાગઠીયાએ પોતાને મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના…
View More લાલપુરના નવાગામના સરપંચને મારી નાખવાની ધમકી, હડધૂત કરાયાલાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજા
જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક સગીરા ઉપર તેના જ પાડોશી અને કુટુંબિક ભાઈ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ…
View More લાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજાલાલપુરના 57 બૂટલેગરોના ઘર પર પોલીસ-PGVCLના દરોડા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ, ચારણનેશ અને પીપળીનેશ ગામમાં વસવાટ કરતા 57 જેટલા બુટલેગરોના મકાન પર લાલપુર અને મેઘપર પોલીસની ટીમ તેમજ વીજ ટુકડીએ…
View More લાલપુરના 57 બૂટલેગરોના ઘર પર પોલીસ-PGVCLના દરોડાલાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં રહેતા અબુભાઈ ઓસમાણભાઈ મુન્દ્રા નામના 65 વર્ષના સંધિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાનું બાઈક લઈને ખંભાળિયા થી લાલપુર…
View More લાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોતલાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યા
મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29…
View More લાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યાલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ