રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…
View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાતKutch news
કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી…
View More કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેરકચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડ
રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરવી એસીબીની…
View More કચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડકચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશન
પ્રોસેસ ઓઈલના નામે મુંદ્રા પોર્ટ પર ત્રણ ક્ધટેનર સોપારી લાવવામાં આવી હતી દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી…
View More કચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશનઅગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોત
ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતો યુવાન પોતાની 10 માસની પુત્રીને લઇને અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો પતંગ ચગાવી યુવાની પુત્રી સાથે પરત નીચે…
View More અગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોતકચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
કચ્છની દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળે (બીએસએફ) એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. બીએસએફની 59 બટાલિયનના જવાનોએ બોર્ડર પીલર નંબર 1139 પાસેના ક્રીક વિસ્તારમાંથી…
View More કચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયોકચ્છમાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ઓપરેશન
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે 500 ફૂટના બોરવેલમાં પડેલી 18 વર્ષની યુવતીને બચાવવા ગાંધીનગરથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આર્મી, ઇજઋ અને ફાયર વિભાગનું…
View More કચ્છમાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ઓપરેશનકચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે…
View More કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયોઅંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવી
મની લોન્ડરિંગના કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપતા વૃદ્ધ ડરી ગયા: ગુનો નોંધી ટોળકીને પકડવા કાર્યવાહી ધનબાદમાં કોલસાની ખાણમાં હિસાબનિશ તરીકે નોકરી કરી નિવૃત થઇ અંજાર…
View More અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવીનવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો
ભચાઉથી 23 કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું નવા વર્ષનાં પ્રથમ જ દિને ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી ડરાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના…
View More નવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો