પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એક જ દિવસમાં જુદા-જુદા બે સ્થળે સ્ટેટ મોનિટારિંગ સેલે ધોંસ બોલાવી હતી. મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકેલી…
View More કચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્તKutch news
અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયા
અબડાસા તાલુકાના ભાનાડા પાસે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને…
View More અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયાકચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા
પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂૂ પકડી પાડ્યો હતો. આ દારૂૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો…
View More કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યાગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…
View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોતકચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણા
કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સ્થાનિકોના અધિકારોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના નાની ખાખર ખાતે આવેલી એક સ્થાનિક કંપની સામે ગ્રામજનો…
View More કચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણામુંદ્રાના 21000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં EDના દરોડા
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત કરાયેલા 3000 કિલો હેરોઈનના દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)એ આજે દિલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડીની ટીમોએ…
View More મુંદ્રાના 21000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં EDના દરોડાકચ્છના વાગડમાં મધરાત્રે ધરા ધ્રુજી 3.4ના આંચકાથી લોકોમાં ગભરાટ
ગાઢ નિદ્રામાં પોઢેલા કચ્છ પર મોડી રાત્રે કુદરતનો પ્રકોપ મનસૂર થયો હોય તેમ અચાનક ધરતી ધ્રુજી ઉઠતા નાગરિકો સફાળા જાગી ગયા હતા. મંગળવારે રાત્રે 10…
View More કચ્છના વાગડમાં મધરાત્રે ધરા ધ્રુજી 3.4ના આંચકાથી લોકોમાં ગભરાટસૂરજબારી ટોલનાકે ઓવરલોડેડ વાહનચાલકોની બબાલ
કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ બબાલ કરતાં કલાકો સુધી ટ્રાફિક અવરોધાયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો અટવાયા હતા. પોલીસે દરમ્યાનગીરી કર્યા બાદ…
View More સૂરજબારી ટોલનાકે ઓવરલોડેડ વાહનચાલકોની બબાલરાપરની સગીરાનું ધર્માંતરણ કરી નિકાહ કરાવવાના ગુનામાં અજમેરના કાજીની ધરપકડ
આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર, શરીર સંબંધ બાંધી સગીરા સાથે મારકૂટ કરી હતી રાપર પોલીસ મથકે અપહરણ, બળાત્કારના પ્રકરણમાં પોલીસે રાજસ્થાન અજમેરના એક કાજીની ધરપકડ…
View More રાપરની સગીરાનું ધર્માંતરણ કરી નિકાહ કરાવવાના ગુનામાં અજમેરના કાજીની ધરપકડકચ્છની મગર ધીમી ન ચાલે, રમતી ભમતી દોડીને આવે!
8 ફૂટ લાંબી મગરની અત્યંત દુર્લભ ઘટના આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રસિદ્ધ થઈ કચ્છના રણમાં રહેતી મગરોની ધીમી ચાલની છાપને પલટી નાખતી એક અદ્ભુત ઘટના સામે આવી…
View More કચ્છની મગર ધીમી ન ચાલે, રમતી ભમતી દોડીને આવે!