જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિ નું એક બોલેરો…
View More કાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણkidnapped
દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણ
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું તેણીના ઘેરથી અપહરણ થઈ ગયું છે, અને નજીકમાં જ રહેતો અને મજૂરી…
View More દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણવાવડી પાસે ઝૂંપડામાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ, માતાએ ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા સગીરાની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશ, હાલ…
View More વાવડી પાસે ઝૂંપડામાં રહેતી 14 વર્ષની સગીરાનું અપહરણ, માતાએ ફરિયાદ નોંધાવીટંકારાના નેકનામ ગામેથી બે બાળકોના અપહરણ કરનાર મહિલા કલાકોમાં ઝડપાઇ
જિલ્લા એલસીબી અને ગ્રામ્ય પોલીસની ટીમો બનાવી વાંકાનેર નજીકથી બાળકોને હેમખેમ મુક્ત કર્યા ટંકારા તાલુકાના કામના નેકનામ ગામની સીમમાંથી બે બાળકોના અપહરણ થયાની ફરિયાદના આધારે…
View More ટંકારાના નેકનામ ગામેથી બે બાળકોના અપહરણ કરનાર મહિલા કલાકોમાં ઝડપાઇવ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ
દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ: મેંદરડાથી કારમાં અપહરણ કરી ઢોર માર માર્યાની, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે 3ની ધરપકડ…
View More વ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ