ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુKhambhaliya
ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ભોગ બનનારને સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે 50 હજારનું વળતર ચુકવવા આદેશ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાવેશ મુરુ ચાવડા નામના શખ્સ દ્વારા ગત…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડખંભાળિયા વિસ્તારમાં બાકી વીજ બિલ ગ્રાહકોના જોડાણ દૂર કરવાની સઘન કામગીરી
50 ટીમો દ્વારા 1500 જેટલા વીજ જોડાણો રદ થશે ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા…
View More ખંભાળિયા વિસ્તારમાં બાકી વીજ બિલ ગ્રાહકોના જોડાણ દૂર કરવાની સઘન કામગીરીમોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો
મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યોખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર ગઈકાલે સોમવારે સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ…
View More ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુખંભાળિયા પાલિકાનું 7.12 કરોડનું બજેટ બોર્ડમાં મંજૂર
ખંભાળિયા નગરપાલિકાની ભાજપ શાસિત વર્તમાન બોડીની અંતિમ સામાન્ય સભા શનિવારે સાંજે સુપેરે સંપન્ન થઈ હતી. જેમાં એજન્ડા મુજબના તમામ 28 ઠરાવોને મંજૂરી સાંપળી હતી. આગામી…
View More ખંભાળિયા પાલિકાનું 7.12 કરોડનું બજેટ બોર્ડમાં મંજૂરખંભાળિયામાં યુવાનના કથિત પ્રેમ પ્રકરણમાં પાંચ શખ્સો દ્વારા હુમલો
ખંભાળિયા તાલુકાના પટેલકા ગામે રહેતા મુંજાભાઈ લખુભાઈ ચાવડા નામના 26 વર્ષના યુવાનને એક તરુણી સાથે વર્ષોથી અગાઉ કથિત પ્રેમ સંબંધ હોય, અને આ તરુણી પણ…
View More ખંભાળિયામાં યુવાનના કથિત પ્રેમ પ્રકરણમાં પાંચ શખ્સો દ્વારા હુમલોખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટીમાં નર્કાગાર જેવી સ્થિતિ
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં આવેલા રાવલિયા પાડાથી પોસ એવી રામનાથ સોસાયટી વિસ્તારમાં જતા માર્ગે છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે છલકાયેલી રહેતી ગટરોથી આ…
View More ખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટીમાં નર્કાગાર જેવી સ્થિતિખંભાળિયા નજીક કાર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મેઘપર પડાણા ગામના પાટીયા પાસે એક મોપેડ સવાર શ્રમિકને કાર ના ચાલકે ઠોકરે…
View More ખંભાળિયા નજીક કાર સાથે અથડાતા બાઈક ચાલકનું મોતખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનું શનિવારે અંતિમ જનરલ બોર્ડ
ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવિત રીતે અંતિમ જનરલ બોર્ડ આગામી શનિવાર તા. 21 ફેબ્રુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન એમ. મોટાણીના અધ્યક્ષ…
View More ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનું શનિવારે અંતિમ જનરલ બોર્ડ