ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો…
View More ખંભાળિયાના ભરાણા ગામે પુત્રનાં મોતના વિરહમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતKhambhaliya
ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર સોમવારે એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈખંભાળિયામાં માનસિક બીમાર તરુણીનો ઝેરી દવા પી આપઘાત
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક…
View More ખંભાળિયામાં માનસિક બીમાર તરુણીનો ઝેરી દવા પી આપઘાતખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશન
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ…
View More ખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશનખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું
દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28…
View More ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધુંખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયો
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં સોમવારે રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી…
View More ખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયોખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયા
ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને…
View More ખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયાખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય…
View More ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઊમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આવતીકાલે ગુરુવારે ખેડૂત સત્યાગ્રહસંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો…
View More ખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઊમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા…
View More ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ