ખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવક

  ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12…

View More ખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવક

ખંભાળિયામાં વેરા ન ભરાતા છ દુકાનો સીલ કરાઈ

  ખંભાળિયા નગરપાલિકાની આર્થિક હાલત અત્યંત દયનીય અને કંગાળ છે. આ પરિસ્થિતિમાં પાલિકાની ટેક્સ કલેક્શન કામગીરી પણ ખૂબ જ નબળી બની રહી છે. ત્યારે ગઈકાલે…

View More ખંભાળિયામાં વેરા ન ભરાતા છ દુકાનો સીલ કરાઈ

ખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી

  દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય…

View More ખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં પોલીસ દ્વારા રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા

ખંભાળિયા શહેરના હાર્દ સમાન મેઈન બજારથી નગર ગેઈટ વિસ્તારમાં નગરજનો તેમજ વાહન ચાલકોના શિરદર્દ સમાન રેંકડીઓ તથા પથારાવાળાના ડેરા-તંબુ અંગે નગરપાલિકાની દબાણ હટાવવાની નિષ્ઠાના અભાવ…

View More ખંભાળિયામાં પોલીસ દ્વારા રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા

ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતાં દોડધામ

ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં એક બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા ભારે અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના શક્તિનગર વિસ્તાર…

View More ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતાં દોડધામ

ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં સ્ટેટમોનીટરીંગ સેલે દરોડો પાડી ઘર પાસે વાડો બનાવીને ચાલતા ડિઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં એસએમસીએ રૂપિયા 17.55…

View More ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયા

ખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં તાજેતરમાં થયેલી વાયર ચોરીના નોંધાયેલા ગુનામાં એલ.સી.બી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આ વિસ્તારમાં રહેતા ત્રણ મુસ્લિમ શખ્સોને…

View More ખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

ખંભાળિયા પંથકના સોડસલાની પરિણીતા પુત્રી સાથે લાપતા

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના સોડસલા ગામે રહેતા મનસુખભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા નામના 35 વર્ષના યુવાનના પત્ની પૂજાબેન (ઉ.વ. 27) ગત તારીખ 25 ડિસેમ્બરથી તેમની દવા લેવા…

View More ખંભાળિયા પંથકના સોડસલાની પરિણીતા પુત્રી સાથે લાપતા

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જરૂૂરી સંસાધનો તેમજ તબીબી અને નર્સિંગ સ્ટાફની ઘટ સર્જાતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો…

View More ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશનનું મશીન બંધ: દર્દીઓને હાલાકી

ખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડ

ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં રહેતા દુકાનદાર તથા ખાનગી કંપનીમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટિયાએ પાંચ માસ માટે તેમના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઔદિચ્ય પાસેથી સબંધના દાવે…

View More ખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડ