કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી

કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર…

View More કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી

કાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાં

વડોદરા નજીક પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજયભરમાં બ્રિજ ચકાસણીનો ધમધમાટ શરૂૂ થયો છે, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ટીમો આવી છે, બ્રીજ અને નાના…

View More કાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાં

કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ

કાલાવડમા ગ્રામ્ય વિસ્તારોમા અસામાજીક તત્વોનાં મકાનમા ગેરકાયદે વીજ જોડાણ હોવાનુ માલુમ પડતા પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને હરીપર મેવાસા, રામપર અને…

View More કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ

કાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામ પાસે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમતા છ શખ્સો ને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ…

View More કાલાવડના બાલંભડી ગામ પાસે જુગાર રમતા 6 પકડાયા

કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત

રમતા-રમતા નહેરમાં પડી જતા બનેલો બનાવ : શ્રમિક પરિવાર પર આભ ફાટયું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં…

View More કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત

મને અને મારા પક્ષને બદનામ કરવાનો પ્રયાસ : ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા

  છેલ્લા કેટલાંક દિવસોથી જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના શાસકપક્ષના ધારાસભ્યના પુત્ર દ્વારા જિલ્લાના ધ્રોલ ખાતે સરકારી સહાય મેળવી બનાવવામાં આવેલાં ‘મકાન’ સંબંધે ચાલી રહેલાં…

View More મને અને મારા પક્ષને બદનામ કરવાનો પ્રયાસ : ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા

કાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણી

જામનગર જિલ્લાના કાલાવડ બેઠકના ભાજપ ના ધારાસભ્ય ના પુત્ર લક્ઝરીયસ જીવન જીવતા હોવા છતાં પણ તેમને સરકારી આવાસ યોજનાના માં ફ્લેટ ની ફાળવણી થતાં ભારે…

View More કાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણી

કાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરી

જામનગર- કાલાવડ બાયપાસ ધોરી માર્ગ પર શનિવારે બપોરે જામનગર થી દહેજ તરફ જઈ રહેલું સલ્ફર ભરેલું એક ડમ્પર અકસ્માતે પલટી મારી ગયું હતું, અને તેમાં…

View More કાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરી

કાલાવડના ઉમરાળામાં નદીના પાણીમાં તણાઇ જતા યુવાનનું મોત

    ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો: પરિવારમાં શોક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના…

View More કાલાવડના ઉમરાળામાં નદીના પાણીમાં તણાઇ જતા યુવાનનું મોત

કાલાવડના ટોડામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી 1.30 લાખના વાયરની ચોરી

અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા એક લાખ ત્રીસ…

View More કાલાવડના ટોડામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી 1.30 લાખના વાયરની ચોરી