શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ, 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી કોમ્બિંગ જંગલેશ્વરમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સોમવારે શહેરના ઇતિહાસનું સૌથી મોટું…
View More ડિમોલિશનને પગલે નો ડ્રોન ક્લાય ઝોન, આજે સાંજથી ફૂટ પેટ્રોલિંગJungleshwar demolition
જંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશે
સુરક્ષિત અને વ્યવસ્થિત વીજળી કનેક્શન કટીંગ માટે તૈયારીઓ પૂર્ણ, 1463 મીટર ઉતારવાની કામગીરી કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે હાથ ધરવામાં આવનારા મોટા ડિમોલિશન અભિયાનમાં…
View More જંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશેજંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી
કાનૂની મુદ્દે દબાણકર્તાઓને પછડાટ મળતાં મહાપાલિકાનું મશીનરી અને માનવબળ સાથે મેગા પ્લાનિંગ આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને…
View More જંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારીજંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણી
ટી.પી.ના રસ્તા ખોલવાનો માર્ગ મોકળો, ફાઈનલ પ્લોટના દબાણો હટાવવા સામે કાનૂની લડત રાજકોટના આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન ઉપર ઉભેલા 1400…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણીજંગલેશ્ર્વરમાં ડિમોલિશન પહેલાં લોકો જાતે દબાણો દૂર કરવા સહમત
તંત્રએ ત્રણ દિવસનો સમય આપી 1130 અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ ઉતારી લોકોને સમજાવવાનું શરૂ કર્યુ, કામગીરીનું સાત ઝોનમાં વિભાજન, સોમવારે સવારથી ડિમોલિશન રાજકોટ શહેરના જંગલેશ્વર…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશન પહેલાં લોકો જાતે દબાણો દૂર કરવા સહમતજંગલેશ્ર્વરમાં ઉત્સવ: દિવાળી-ઇદ જેવી ઉજવણીનો માહોલ
ડિમોલિશનને હાઇકોર્ટે બ્રેક મારતા 20 હજાર રહેવાસીઓમાં હાશકારો, લોકો એકબીજાને ભેટી રડી પડયા, મુશ્કેલ સમયમાં હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન રાજકોટના આજી કાંઠા વિસ્તારના જંગલેશ્ર્વર સહીત સરકારી…
View More જંગલેશ્ર્વરમાં ઉત્સવ: દિવાળી-ઇદ જેવી ઉજવણીનો માહોલજંગલેશ્ર્વરમાં ડિમોલિશનનો કલેકટરનો ઓર્ડર ફગાવતી હાઈકોર્ટ
દુ:ખિયાની વહારે આવતી હાઈકોર્ટ, ઉતાવળે કરેલી કલેકટર તંત્રની નોટિસ જ ઉડાડી દેવાઈ રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી લોકોને રાહત રહેશે, 90 દિવસમાં…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનનો કલેકટરનો ઓર્ડર ફગાવતી હાઈકોર્ટ