જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…
View More કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરારJunagadh
જૂનાગઢમાં એક્ટિવા લઇ નશીલી ‘સિરપ’ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, મોરબીના શખ્સનું નામ ખુલ્યું
જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક્ટિવા પર નશીલી કફ સિરપની સપ્લાય કરવા નીકળેલા 20 વર્ષીય…
View More જૂનાગઢમાં એક્ટિવા લઇ નશીલી ‘સિરપ’ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, મોરબીના શખ્સનું નામ ખુલ્યુંજૂનાગઢ: ‘હું તને પ્રેમ કરું છું’ ભાણી પર માસાનો દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ
જુનાગઢ શહેરમાં દુષ્કર્મના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 55 વર્ષીય માસાએ 4 એપ્રિલે મોડી રાત્રે પોતાની જ સગી ભાણી પર નજર…
View More જૂનાગઢ: ‘હું તને પ્રેમ કરું છું’ ભાણી પર માસાનો દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડપત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ
ચાર મહિનાથી પોરબંદરનો શખ્સ પરિણીતાને ભગાડી ગયો છે જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ…
View More પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસજૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર, લાઠોદ્રા ગામેથી શખ્સ 19.15 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયો
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ખતમ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ…
View More જૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર, લાઠોદ્રા ગામેથી શખ્સ 19.15 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયોગીરનાર રોપ-વે 12 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધ
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ…
View More ગીરનાર રોપ-વે 12 થી 18 એપ્રિલ સુધી રહેશે બંધજૂનાગઢ ભાજપના ગ્રૂપમાં અશ્ર્લીલ વીડિયો મૂકાયો
વોર્ડ નં.6ના ગ્રૂપમાં ધમાલ, મેસેજ મોકલનારે કહ્યું અજાણતાથી લિંક સેન્ડ થઇ ગઇ! ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા.…
View More જૂનાગઢ ભાજપના ગ્રૂપમાં અશ્ર્લીલ વીડિયો મૂકાયોકેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર…
View More કેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતજૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયા
એક પરિવારના 20 વર્ષના અથાગ પરિશ્રમ, સપનાઓ અને દીકરીના લગ્નની તૈયારીઓ માટે જમા કરવામાં આવેલી મહેનતની કમાણી ઘરમાં માત્ર બે કલાકની ગેરહાજરીમાં તસ્કરોના હાથે ધૂળ…
View More જૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયાજૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાડીમાં છૂપાવેલા ચાર લાખની 1390 દારૂની બોટલ પકડી
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં…
View More જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાડીમાં છૂપાવેલા ચાર લાખની 1390 દારૂની બોટલ પકડી