જૂનાગઢની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળતાં ખળભળાટ મચ્યો છે. એક વ્યક્તિએ ફોન કરીને મહિલાના પતિને જાણ કરી હતી કે, તારી પત્નીએ ઝેરી દવા…
View More જૂનાગઢની હોટલમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત, ફોન કરનાર સામે શંકાJunagadh NEWS
જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે,…
View More જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યોવ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ
દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ: મેંદરડાથી કારમાં અપહરણ કરી ઢોર માર માર્યાની, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે 3ની ધરપકડ…
View More વ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણજૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને…
View More જૂનાગઢ ભીડભંજન મંદિરમાં તંત્ર દ્વારા તપાસ92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયો
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને…
View More 92 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનાર જૂનાગઢનો શખ્સ સ્કેચ પરથી ઓળખાયોજૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે
જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ…
View More જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેઅખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી
જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત…
View More અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકીમહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશે
અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી મહારાજના પ્રમુખ સ્થાને 11 સભ્યોની સમિતિ જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે.…
View More મહેશગીરીના આક્ષેપમાં સત્ય શું? પંચદશનામ જૂના અખાડાની સમિતિ તપાસ કરશેજૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાં
જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો…
View More જૂનાગઢના સાધુ ભગવા ઉતારી વડોદરાની યુવતી સાથે સાત મહિના રિલેશનમાં રહ્યાંજૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ…
View More જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ