રીબડાના મૃતક અમિત ખુંટના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટે જેલ વડાને પત્ર લખી જૂનાગઢ જેલમાં રીબડાના અનિરુધ્ધસિંહને તમામ વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અનિરુધ્ધસિંહ…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆતJunagadh NEWS
રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યોમહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીં
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંતે મધરાત્રે ટ્રસ્ટીને ફોન કરી કહયું, મારી ભૂલ થઇ ગઇ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજીના…
View More મહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીંજૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યું
થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાનું ખૂલ્યું, સાતના નામ ખુલ્યા જુનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પુછપરછમાં આ ગાંજો…
View More જૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યુંપ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો
પુણ્યનું ફળ ભાવિકોને અર્પણ કર્યુ, વિનાવિઘ્ને સંપન્ન થતાં હાશકારો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા પાવન ગિરનાર પર્વત પર વહેલી સવારથી શરૂૂ થયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્ન રીતે…
View More પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતોમાંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે…
View More માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરારદ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા
મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો 15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે…
View More દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધાગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશે
પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ ધોવાઇ ગયો, ભાવિકોની સુરક્ષા- સલામતી ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય ધાર્મિક પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા યોજશે જુનાગઢમાં ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા…
View More ગિરનાર પરિક્રમા શ્રધ્ધાળુઓ માટે સ્થગિત, સાધુ-સંતો પરંપરા નિભાવશેજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગી
રોનક ઠાકુર નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરતી પોલીસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને ખંડણીની પણ…
View More જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગીલીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે
વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…
View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે