ભારતી આશ્રમના મહાદેવ ભારતીને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે મહાદેવ…
View More જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની હકાલપટ્ટી, આશ્રમમાં નો એન્ટ્રીJunagadh NEWS
મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
View More મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલ
છેલ્લા ત્રણ દિવસથી ગુમ મહાદેવ ભારતી બાપુને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે..80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે.…
View More 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલભારતી આશ્રમના મહાદેવ ભારતીને શોધવા 8 ટીમો કામે લગાડાઇ, ડ્રોનનો પણ ઉપયોગ
240 પોલીસ, 30 વન કર્મી, SDRFના 40 જવાનો દ્વારા સર્ચઓપરેશન, 182.54 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે જંગલ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની પોલીસે શોધખોળ કરી શરૂ, જંગલ…
View More ભારતી આશ્રમના મહાદેવ ભારતીને શોધવા 8 ટીમો કામે લગાડાઇ, ડ્રોનનો પણ ઉપયોગબૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યો
જૂનાગઢમાં પોલીસનો દરોડો; સૌપ્રથમ બે રૂમ અને રસોડુ તપાસતા કંઇ ન મળ્યું : બાદમાં વોશબેસિન નીચે તપાસ કરતા ભોયરુ મળી આવ્યું પોલીસ અને કાયદાની…
View More બૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યોજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆત
રીબડાના મૃતક અમિત ખુંટના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટે જેલ વડાને પત્ર લખી જૂનાગઢ જેલમાં રીબડાના અનિરુધ્ધસિંહને તમામ વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અનિરુધ્ધસિંહ…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહને તમામ સુવિધા મળતી હોવાના આક્ષેપ સાથે જેલ બદલીની રજૂઆતરાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યોમહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીં
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંતે મધરાત્રે ટ્રસ્ટીને ફોન કરી કહયું, મારી ભૂલ થઇ ગઇ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજીના…
View More મહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીંજૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યું
થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાનું ખૂલ્યું, સાતના નામ ખુલ્યા જુનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પુછપરછમાં આ ગાંજો…
View More જૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યુંપ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો
પુણ્યનું ફળ ભાવિકોને અર્પણ કર્યુ, વિનાવિઘ્ને સંપન્ન થતાં હાશકારો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા પાવન ગિરનાર પર્વત પર વહેલી સવારથી શરૂૂ થયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્ન રીતે…
View More પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો