સિકયુરિટી ગાર્ડસ અને હોમ ગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી યુવાનને નીચે ઉતાર્યો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગત મોડી રાત્રે એક નશાખોર શખ્સના ખેલને કારણે અફરાતફરી મચી ગઈ…
View More જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલJunagadh NEWS
મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
નવસારી પોલીસની કાર્યવાહી: પોરબંદરના ટ્રક ડ્રાઇવરની ધરપકડ: ત્રણને વોન્ટેડ જાહેર કર્યા નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને…
View More મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોજૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ
બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…
View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇસિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત
વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને…
View More સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોતજૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયા
રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં જાહેર થશે રોકાણ, કેશોદ એરપોર્ટનો રનવે લંબાવાશે જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More જૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયાગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોત
નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના…
View More ગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોતજૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100…
View More જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલકેશોદ-વેરાવળ હાઇવે પર દીવથી આવતી સ્કોર્પિયોનો બુકડો : યુવક-યુવતી ફંગોળાયા, બિયર ટીન મળી આવ્યા
જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ…
View More કેશોદ-વેરાવળ હાઇવે પર દીવથી આવતી સ્કોર્પિયોનો બુકડો : યુવક-યુવતી ફંગોળાયા, બિયર ટીન મળી આવ્યાજૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક…
View More જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસજૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો
અધિકારીના 2009 ની સાલથી 2021 સુધીના 12 વર્ષના ચેક પીરીયડનુ અવલોકન કરવામાં આવ્યું સત્તાનો દુરુપયોગ કરીને 62.8 ટકા વધુ મિલકત એટલે કે 1.74 કરોડની સંપતિ…
View More જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો