જુનાગઢ મહાનગર પાલિકાના બે આખા વોર્ડની 8 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા બાદ આજે ફોર્મ પાછા ખેચવાના…
View More જૂનાગઢ કોર્પોરેશનની વધુ એક બેઠક ઉપર ભાજપ બિનહરિફJunagadh NEWS
જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફ
વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર…
View More જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફજૂનાગઢમાં બે ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી, જાણભેદુ હોવાની શંકા
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં 2 ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં ઝાંઝરડા રોડ સાઇબાબા મંદિર પાસે શેરી…
View More જૂનાગઢમાં બે ફલેટમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી, જાણભેદુ હોવાની શંકાજૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયા
નવા ચહેરાઓને ટિકિટ, 60 વર્ષથી મોટી ઉંમરનાને તક નહીં, 15 વોર્ડના 60 ઉમેદવારો જાહેર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ…
View More જૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયાજૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધા
જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…. એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની…
View More જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધાશિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગ
જૂનાગઢ અંબાજીની જગ્યાનો ગાદી વિવાદ ચરમસીમાએ, હરિગીરી સહિતના સંતો ઉપર ગંભીર આરોપો, 20મી બાદ કરશે નવો વિસ્ફોટ અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામતી હોવાનો આક્ષેપ:…
View More શિવરાત્રીના મેળામાં મુજરા, સંતો દ્વારા બર્થ-ડે પાર્ટી: મહેશગીરીનું બોમ્બાર્ડિંગજૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો
ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા સેન્સ-પ્રક્રિયા ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટની વહેંચણીનો વિવાદ સામે આવતો હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપોમહેશગીરી સહિત ચાર સાધુની અખાડામાંથી હકાલપટ્ટી
પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદનો નિર્ણય, મહાદેવગીરી, કનૈયાગીરી અને અમૃતગીરીને બહાર કરાયા જૂનાગઢની ગાદી વિવાદને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જૂના અખાડા પરિષદે…
View More મહેશગીરી સહિત ચાર સાધુની અખાડામાંથી હકાલપટ્ટીઆરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યા
જૂનાગઢ જિલ્લા જેલમાં પતારે સિવિલ હોસ્પિટલમાં જવાનું છેથ પુછાતા હત્યા કેસના 2 કેદીએ ઝઘડો કરી ઢાંકણ મારતા માથામાં ટાંકા આવ્યા હતા. આઈટી એક્ટના ગુનામાં…
View More આરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યાખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયા
જુનાગઢ જિલ્લાનાં વિસાવદર પંથકમાં હરિપુર ગીર ગામે રહેતા વજુ વિઠ્ઠલ શિંગાળાના ખેતરમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.…
View More ખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયા