ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…
View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મJharkhand news
આખા દેશમાં અંધારપટ કરીશું: ઝારખંડના મુખ્યમંત્રીની કેન્દ્રને ચીમકી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં ચીમકી આપી છે કે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો અમે દેશમાં અંધકાર લાવીશું.…
View More આખા દેશમાં અંધારપટ કરીશું: ઝારખંડના મુખ્યમંત્રીની કેન્દ્રને ચીમકીઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુ
ઝારખંડ સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ મંગળવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા…
View More ઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુપત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોત
ઝારખંડના ગામમાં આઘાતજનક બનાવથી શોક છવાયો ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હજારીબાગમાં પત્ની સાથે ઝઘડો થતાં યુવકે બાઇક સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. તેને…
View More પત્ની સાથે ઝઘડો થતાં યુવકે કૂવામાં ઝંપલાવ્યું, બચાવવા જતાં અન્ય 4નાં મોતવરરાજા ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં ક્ધયાએ લગ્નની ના પાડી!
ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક વિસ્તારમાં સ્થિત ઘોરમારામાં કડકડતી ઠંડી વચ્ચે એક યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા. ઠંડીને કારણે, લગ્ન થાય તે પહેલા જ તૂટી…
View More વરરાજા ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં ક્ધયાએ લગ્નની ના પાડી!ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યા
ઝારખંડના ખુંટી જિલ્લામાં એક 25 વર્ષીય કસાઈની તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવા અને અન્ય સ્ત્રી સાથેના લગ્ન અંગેના ઝઘડા પછી તેના શરીરના 50 ટુકડા કરવા…
View More ઝારખંડમાં કસાઇએ લિવઇન પાર્ટનરની હત્યા કરી શરીરના 50 ટુકડા કર્યાઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકાર
ઝારખંડ ધારાસભાની 81 બેઠકોની આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં એનડીએ અને ઈિન્ડિયા ગઠબંધન વચ્ચે ટી-20 જેવો દિલધડક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર બાદ ઈન્ડિયા…
View More ઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકારઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકાર
ઝારખંડ ધારાસભાની 81 બેઠકોની આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં એનડીએ અને ઈિન્ડિયા ગઠબંધન વચ્ચે ટી-20 જેવો દિલધડક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર બાદ ઈન્ડિયા…
View More ઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકારઝારખંડમાં ભારે ઉલટફેર, ઇન્ડિયા ગઠબંધને બહુમતીનો આંકડો કર્યો પાર
ઝારખંડની 81 બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં ખૂબ જ નજીકનો મુકાબલો જોવા મળી રહ્યો છે. જ્યાં ઇન્ડિયા ગઠબંધન લાંબા…
View More ઝારખંડમાં ભારે ઉલટફેર, ઇન્ડિયા ગઠબંધને બહુમતીનો આંકડો કર્યો પારમહારાષ્ટ્રમાં 65.08, ઝારખંડમાં 68.45 ટકા મતદાન, શનિવારે પરિણામો
ચૂંટણી પંચના મધરાતના આંકડા દર્શાવે છે કે બન્ને રાજ્યોમાં 2019 કરતાં વધુ મતદાન ચૂંટણી પંચે મોડી રાતે 11.30 કલાકે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 65.08…
View More મહારાષ્ટ્રમાં 65.08, ઝારખંડમાં 68.45 ટકા મતદાન, શનિવારે પરિણામો