ઝારખંડમાં સોમવારે છઠના પવિત્ર પર્વ નિમિત્તે પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ પાંચથી વધુ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબીને મૃત્યુ…
View More ઝારખંડમાં છઠ્ઠ પૂજામાં પાંચ બાળકો ડુબ્યા, બે દિવસમાં કુલ 11ના મોતJharkhand news
ઝારખંડમાંથી ISISના 2 આતંકવાદી ઝડપાયા
રાજ્યની રાજધાની રાંચીમાંથી એક શંકાસ્પદ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ લાંબા સમયથી આ શંકાસ્પદ આતંકવાદીને શોધી રહી હતી. હવે દિલ્હીના સ્પેશિયલ સેલ, ઝારખંડ અઝજ, રાંચી પોલીસ…
View More ઝારખંડમાંથી ISISના 2 આતંકવાદી ઝડપાયાઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલ
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી.. આ અથડામણમાં બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સંતન…
View More ઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલઝારખંડના દેવઘરમાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 18 કાવડિયાઓના મોત, 20 ઈજાગ્રસ્ત
ઝારખંડના દેવઘરમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો. બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 18 કાવડિયાઓના મોત થયા છે અને ઘણા…
View More ઝારખંડના દેવઘરમાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 18 કાવડિયાઓના મોત, 20 ઈજાગ્રસ્તધનબાદમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ધસી પડતાં 9 શ્રમિકોનાં મોત, બચાવ કાર્ય ચાલુ
હજુ અનેક લોકો માટી નીચે દબાયેલા, ખનીજ માફિયાના દેખરેખ નીચે ખોદકામ ચાલુ હતું ઝારખંડના ધનબાદથી એક મોટી દુર્ઘટનાની માહિતી મળી રહી છે. અહીંના કેશરગઢમાં ગેરકાયદેસર…
View More ધનબાદમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ધસી પડતાં 9 શ્રમિકોનાં મોત, બચાવ કાર્ય ચાલુઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલસાની ખાણમાં હજુ…
View More ઝારખંડના રામગઢમાં કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયાઝારખંડમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા: જમશેદપુરમાં ભારે રોષ
ઝારખંડના જમશેદપુરમાં ગઇકાલે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ વિનયસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ એનએચ-33 પર દિલ્હી વર્લ્ડ પબ્લિક…
View More ઝારખંડમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા: જમશેદપુરમાં ભારે રોષઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠાર
ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ…
View More ઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠારઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ
ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…
View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મઆખા દેશમાં અંધારપટ કરીશું: ઝારખંડના મુખ્યમંત્રીની કેન્દ્રને ચીમકી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં ચીમકી આપી છે કે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો અમે દેશમાં અંધકાર લાવીશું.…
View More આખા દેશમાં અંધારપટ કરીશું: ઝારખંડના મુખ્યમંત્રીની કેન્દ્રને ચીમકી