જેતપુર માં વહન લે-વેચનું કામ કરતા વેપારીએ ધંધા માટે અમરનગરના શખ્સ પાસેથી વ્યાજે લીધેલા 10 લાખ સામે 22 લાખનું મકાન પચાવી પાડવા વ્યાજખોરે ધમકી આપી…
View More જેતપુરમાં વેપારીએ વ્યાજે લીધેલા 10 લાખ વસૂલવા 22 લાખનું મકાન પચાવી પાડવાનો પ્રયાસjetpur
જેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇ
8.60 લાખના મુદ્દામાલ સાથે નામચીન બૂટલેગરની ધરપકડ જેતપુરના ભાદરનદીના કાઠેથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે રૂૂ.3.40 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલ કાર સાથે નામચીન બુટલેગરની ધરપકડ કરી રૂૂ.8.60…
View More જેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇજેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલોજેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલોજેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસ
વાહન ચેકીંગ દરમિયાન પોલીસ અને વાહન ચાલકો વચ્ચે અવારનવાર રકજક અને ઝપાઝપી થયાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે ત્યારે વધુ એક બનાવમાં જેતપુર નજીક જૂનાગઢ…
View More જેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસજેતપુરના આરબટીંબડી ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર કુખ્યાત ગુનેગારના બે મકાનનું ડિમોલિશન
રેવન્યુ વિભાગને સાથે રાખી બુલડોઝર ફેરવી દઈ 28 લાખ 16 હજારની સરકારી જમીન ખુલ્લી કરાઈ જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે સરકારી ખરાબાની જમીન ઉપર કબજો કરનાર…
View More જેતપુરના આરબટીંબડી ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર કુખ્યાત ગુનેગારના બે મકાનનું ડિમોલિશનજેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયો
જેતપુરના લેન્ડ ગ્રેબીંગના તેમજ બળજબરીથી રૂૂપિયા કઢાવવાના બે ગંભીર ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ કુખ્યાત શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. મળતી વિગતો…
View More જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયોજેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાત
સાતમ-આઠમના તહેવાર પર ખરીદી કરવાનું કહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પગલું ભર્યુ જેતપુરના સ્ટેશન વાવડી ગામે ચુનીભાઈ ભૂવાની વાડીમાં રહેતા યુવકને ગુજરીમાં કપડાં લેવા જવું…
View More જેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાતજેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલો
જેતપુરમા પ્રફુલ પાઉંભાજી નામની દુકાન પાસે ઢોસાની દુકાને થયેલ માથાકૂટનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે વચ્ચે પડેલા વેપારી સાથે મહિલા સહિતના આઠ શખ્સોએ આવી…
View More જેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલોપરિવાર અને પ્રેમીમાં ‘સુડી વચ્ચે સોપારી’ જેવી સ્થિતિમાં મૂકાયેલ પરિણિતાએ ફિનાઇલ પી લીધું
જેતપુર તાલુકાનાં નવાગઢ ગામે રહેતી પરીણીતાની પ્રેમમા પડયા બાદ સુડી વચ્ચે સોપારી જેવી હાલત ઉભી થઇ છે જેમા 10 વર્ષનાં લગ્ન જીવન દરમ્યાન પ્રેમમા પડેલી…
View More પરિવાર અને પ્રેમીમાં ‘સુડી વચ્ચે સોપારી’ જેવી સ્થિતિમાં મૂકાયેલ પરિણિતાએ ફિનાઇલ પી લીધું