જેતપુરનાં આરબટીંબડી ગામે કુખ્યાત બુટલેગરની વાડીમા જેતપુર પોલીસે દરોડો પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો ખેતરમા જમીનની અંદર ખાડો કરીને સંતાડેલ 460…
View More જેતપુરના આરબટીંબડી ગામે ખેતરમાં છુપાવેલ 4.11 લાખનો દેશી-વિદેશી દારૂ ઝડપાયોJetpur NEWS
જેતપુરમાં ધોરાજીનો શખ્સ 79 હજારના ગાંજા સાથે ઝડપાયો
જેતપુરનાં ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા ગ્રામ્ય એસઓજીએ બાતમીનાં આધારે દરોડો પાડી ધોરાજીનાં કુખ્યાત શખસને 79 હજારની કિંમતનાં 7 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ…
View More જેતપુરમાં ધોરાજીનો શખ્સ 79 હજારના ગાંજા સાથે ઝડપાયોજેતપુરના આરબટીંબડી ગામે ખેતરમાં છુપાવેલ 4.11 લાખનો દેશી-વિદેશી દારૂ ઝડપાયો
જેતપુરનાં આરબટીંબડી ગામે કુખ્યાત બુટલેગરની વાડીમા જેતપુર પોલીસે દરોડો પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો ખેતરમા જમીનની અંદર ખાડો કરીને સંતાડેલ 460…
View More જેતપુરના આરબટીંબડી ગામે ખેતરમાં છુપાવેલ 4.11 લાખનો દેશી-વિદેશી દારૂ ઝડપાયોજેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયો
જેતપુરના નાજાવાળાપરામાં રહેતાં નામચીન બુટલેગરે અવારનવાર આતંક મચાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હોય ગુનાહિત ઈતિહાસ ધરાવતાં બુટલેગરને રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો…
View More જેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયોજેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું
ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટ્યા બાદ તપાસમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ખુલ્યું જેતપુરમાં ત્રાકુડીપરામાં ગેસનો બાટલો ફાટીયા બાદ દિવાલ ધરાશાયી થઈ હતી. જેની તપાસમાં ગેસ રીફલીંગનું કૌભાંડ…
View More જેતપુરના રહેણાંક મકાનમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયુંજેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયો
પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાનું ખુલ્યું જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ગોંડલના નામચીન શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સે…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયોજેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
જેતપુરમાં 24 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં વોન્ટેડ મુળ બિહારના શખ્સને રાજકોટ ગ્રામ્ય પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો. દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી ફરાર પરપ્રાંતિય…
View More જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયોજેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ…
View More જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવજેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે હાથ ધરેલ ઝુંબેશ દરમિયાન જેતપુરના નવાગઢમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાને એસઓજીએ ઝડપી લીધી હતી. છેલ્લા…
View More જેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈરાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયો
રાજકોટના ચકચારી હરેન્દ્ર લોઢીયા હત્યા કાંડ અને જેતપુરના દેવ્યાની ડાઈંગ હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર ઉતર પ્રદેશના આઝમગઢના કુખ્યાત હથિયાર સપ્લાયરને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો…
View More રાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયો