જસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

કમળાની બીમારી અને પેટમાં ગાંઠના ઓપરેશન બાદ તબિયત લથડી હતી જસદણમાં ગીતાનગર હરીનગર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જ્યોતિબેન રમેશભાઈ મેરનું ટૂંકી બીમારી બાદ નિધન થયું…

View More જસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

સુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!

સુરત પોલીસે લૂટેરી દુલ્હનને પકડી, દલાલને સકંજામાં લેવા તજવીજ સુરતના લસકાણા વિસ્તારમાં લગ્નના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરતી એક લુટેરી દુલ્હનનો જસદણમાંથી પર્દાફાશ થયો છે.…

View More સુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!

જસદણ પાલિકાની કારોબારી બેઠક મળી, કુલ 37 એજન્ડા સાથે રૂા.143.62 લાખોના કામોની મંજૂરીની મહોર

વૃક્ષારોપણ-ફિલ્ટર પ્લાન્ટમાં બેદરકારી, રાજકીય નેતાઓના આશીર્વાદથી ભ્રષ્ટાચાર બદલ જામનગરની નવદુર્ગા એજન્સી પર કારોબારીએ રોક લગાવી બિલ અટકાવ્યું જસદણ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી શુદ્ધ મળી…

View More જસદણ પાલિકાની કારોબારી બેઠક મળી, કુલ 37 એજન્ડા સાથે રૂા.143.62 લાખોના કામોની મંજૂરીની મહોર

જસદણના વડોદ ગામે ભેંસે પાટુ મારતા પ્રૌઢનું ગંભીર ઈજાથી મોત

જસદણ તાલુકાના વડોદ ગામે પશુપાલન અને ખેતીકામ સાથે સંકળાયેલા એક પ્રૌઢનું પાલતુ ભેંસે પાટું મારતા થયેલી ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે…

View More જસદણના વડોદ ગામે ભેંસે પાટુ મારતા પ્રૌઢનું ગંભીર ઈજાથી મોત

જસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલો

કૌટુંબિક બહેનનો માંડવો હતો ત્યારે થઈ માથાકૂટ જસદણના પોલાસર ગામે રહેતા યુવકને કૌટુંબિક બહેનના લગ્નના માંડવાના દિવસે ડીજે વાગતું હતું ત્યારે ત્રણ સાળાએ મળી યુવક…

View More જસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલો

જસદણ પંથકમાં દીપડાના આંટાફેરા, ભડલી-ગઢાળા ચોકડીએ દેખાતા ફફડાટ

જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલા અને દેખા દેવાની ઘટનાઓએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં જસદણની અત્યંત…

View More જસદણ પંથકમાં દીપડાના આંટાફેરા, ભડલી-ગઢાળા ચોકડીએ દેખાતા ફફડાટ

જસદણના કનેસરામાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી યુવાને જીવન ટૂંકાવ્યું

જસદણ તાલુકાના કનેસરા ગામે એક 25 વર્ષીય આશાસ્પદ યુવકે કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઇમિટેશનનું કામ…

View More જસદણના કનેસરામાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી યુવાને જીવન ટૂંકાવ્યું

જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામના સર્વે નં.191 પૈકી 1 ની હેકટર જમીન 2-29-66 ચો.મી. પ્રતાપભાઈ જગુભાઈના ખાતે આવેલ હતી. જે જમીન રામભાઈ જીવણભાઈ મેર…

View More જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ

જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો

જસદણના રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સો સામે ગુનો નોંધાયો જસદણના મોઢુકા ગામ નજીક યુવક ઉપર રામપરા અને બોટાદના કેરાળા ગામના બે શખ્સોએ હુમલો…

View More જસદણના મોઢુકા નજીક બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવક ઉપર હુમલો

જસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત

જસદણના ગઢડીયા ગામે સાસરુ ધરાવતી પરિણીતા કાળાસર ગામે માવતરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત…

View More જસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત