પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી દેશી દારુના દરોડા દરમિયાન ખુલ્લી લુખ્ખાગીરી, ફરજમાં રૂકાવટના બે ગુના નોંધાયા જસદણમાં બુટલેગરો બેફામ બન્યા છે. જસદણમાં પોલારપર રોડ વિસ્તારમાં…
View More જસદણમાં બૂટલેગરો બેફામ; પોલીસ ઉપર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લીધાJasdan news
જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપી
જસદણ તાલુકાના લીલાપુર ગામે ફરજ બજાવતા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા એક શિક્ષકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના મિત્રએ રૂૂ.4.50 લાખ રૂૂપિયા ઉપાડી લીધા…
View More જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપીજસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ
જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના…
View More જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈજસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલ
જસદણ-વિંછીયા યુવક કોંગ્રેસના એક હોદ્દેદાર વિરુદ્ધ ફેસબુક પર અપશબ્દો અને માનહાનિકારક પોસ્ટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં વાણી…
View More જસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલજસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરાર
જસદણમાં મિત્રતાના નાતે વાપરવા આપેલી કાર પરત ન આપી મિત્રએ રૂૂ.6.20 લાખની કાર લઇ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.…
View More જસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરારજસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડ
જસદણના અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડી ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ગેસ્ટ હાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને…
View More જસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડજસદણના બરવાળા વિસ્તારમાં પવનચક્કીનો વાયર ચોરી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને મોટી સફળતા મળી છે. ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ગામની સીમમાં…
View More જસદણના બરવાળા વિસ્તારમાં પવનચક્કીનો વાયર ચોરી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયોજસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલો
કૂતરું કરડવા મામલે બે દિવસ પૂર્વે થયેલી માથાકૂટનું સમાધાન થયા છતાં મહિલા સહિતના શખ્સોનો હુમલો જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ…
View More જસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલોજસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપી
હોટેલ શરૂ કરવા રૂપિયા એક લાખ વ્યાજે લઈ પરિવાર ફસાયો જસદણમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર 1 લાખ રૂૂપિયાના બદલામાં 12…
View More જસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપીજસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાત
વૃધ્ધાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી જસદણ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ છેલ્લા લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લેતા…
View More જસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાત