જસદણ તાલુકાના કનેસરા ગામે શનિવારે વહેલી સવારે જરિયા મહાદેવ મંદિરમાં દીપડાએ ત્રાટકીને મહંત સહિત ત્રણ પર હુમલો કર્યો હતો અને તેમાં મહંતનો આબાદ…
View More જસદણના કનેસરામાં દીપડાના હુમલામાં ઘાયલ પૂજારીએ સારવારમાં દમ તોડ્યોJasdan news
કનેસરા ગામે મહાદેવ મંદિરના પૂજારી ઉપર દીપડાનો હુમલો
જસદણનાં કનેસરા ગામે રહેતાં અને ગામમાં આવેલા જરીયા મહાદેવ મંદિરમાં સેવા-પુજા કરતાં સવાભાઈ ઉર્ફે સવજીભાઈ દેવાભાઈ લીંબડીયા (ઉ.50) આજે સવારે મંદિર નજીક હતાં ત્યારે દીપડાએ…
View More કનેસરા ગામે મહાદેવ મંદિરના પૂજારી ઉપર દીપડાનો હુમલોજંગવડ પાસે ફેન્સિંગ તોડી કાર ખેતરમાં ઘૂસી ગઇ
જસદણ તાલુકાના જંગવડ ગામ નજીક એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના ચાલકે સ્ટિયરિંગ પર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ…
View More જંગવડ પાસે ફેન્સિંગ તોડી કાર ખેતરમાં ઘૂસી ગઇજસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડ
જસદણ તાલુકાના જીવાપર ગામે વાડી માલિકને માર મારવાના મામલે 27 પરપ્રાંતિય મજૂરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ…
View More જસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડજસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલ
વાહન ચલાવવા મામલે થયેલ સામાન્ય ઝઘડો લોહિયાળ બન્યો, સમાધાન માટે ભેગા થયા બાદ પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી, છોટા હાથી માથે ચડાવી દીધું, ત્રણની…
View More જસદણના શિવરાજપુરમાં ફિલ્મી ઢબે પિતાની હત્યા, બે પુત્રો ઘાયલજીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયો
વાડી માલિક અને મજૂરની પત્નીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી : મહિલાના પતિ અને પરિવારના સભ્યો સહિત 27 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ…
View More જીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયોજીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજા
ટોળાએ બેફામ ધોલાઈ કરી, વીડિયો વાયરલ થયો છતાં સ્થાનિક પોલીસ અંધારામાં, એસ.પી.નો તપાસનો આદેશ જસદણ પંથકના જીવાપર ગામે પ્રેમી પંખીડાઓને કેટલાક લોકોએ જાહેરમાં બેફામ ફટકારી…
View More જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજાજસદણમાં દુકાનમાં આગ : 6 લોકોનો બચાવ
જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દુકાનની ઉપરના માળે પવન ચક્કી કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ રહેતા હતા. નીચેની દુકાનમાં આગ લાગતા…
View More જસદણમાં દુકાનમાં આગ : 6 લોકોનો બચાવસરકારી લેણું બોલ્યું: લીલાપરમાં પુત્રના દેણા માટે પિતાની જમીન પર બોજા નોંધ દાખલ
રૂા.17 કરોડની જમીનમાં બોજા નોંધ સામે વાંધા ફગાવતા નાયબ કલેક્ટર જસદણ તાલુકાના લીલાપુર ગામની કિંમતી ખેતીની જમીન પર વેટ વિભાગ દ્વારા મુકવામાં આવેલા બોજા સામેની…
View More સરકારી લેણું બોલ્યું: લીલાપરમાં પુત્રના દેણા માટે પિતાની જમીન પર બોજા નોંધ દાખલજસદણ પાસેથી રૂા.6.16 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલી કાર પકડાઇ
જસદણ વિસ્તારમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી એક ફોરવ્હીલ કાર માંથી રૂૂ.6.16 લાખની વિદેશી દારૂૂની નાની મોટી 2623 નંગ બોટલ અને બિરયનો જથ્થો ઉપરાંત…
View More જસદણ પાસેથી રૂા.6.16 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલી કાર પકડાઇ