એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસફેકશન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ – 2 ,2025 માં 5 માંથી 4.96 નો ઉત્તમ સ્કોર…
View More જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસફેકશન પાંચ માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં 4થો ક્રમjamnagar
જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા
જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રન નો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે…
View More જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યાજામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદ
જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા ભાનુશાલી વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સ વાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી…
View More જામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદમુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાન
મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ…
View More મુંંબઇ ઇન્ડિયન્સની વૂમન્સ ટીમ ‘વનતારા’ની મહેમાનજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોત
જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો 45 વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ…
View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોતજામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયા
જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરી, કે જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા,…
View More જામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયાજામનગરમાં જાહેરમાં અડીંગો જમાવતા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી
જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને ” કોમ્બિંગ નાઈટ” યોજવામાં આવી…
View More જામનગરમાં જાહેરમાં અડીંગો જમાવતા શખ્સો વિરુધ્ધ કાર્યવાહીજામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માત
અકસ્માતના ત્રણ બનાવના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી.…
View More જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માતઇ-બાઇકમાં વીજશોક લાગતાં ચાલકના દાંત પડી ગયા
જામનગરમાં વૃધ્ધ વ્યક્તિ સાથે વિચિત્ર ઘટનાથી લોકોમાં આશ્ર્ચર્ય ગુજરાતના જામનગર શહેરમાં એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ…
View More ઇ-બાઇકમાં વીજશોક લાગતાં ચાલકના દાંત પડી ગયાજામનગર મહાનગરપાલિકાના બે નિવૃત્ત અધિકારીને લાંચના ગુનામાં જેલની સજા
જામનગર મહાનગર પાલિકા ના નિવૃત બે અધિકારી સામે લાંચ અંગે ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે બંને અધિકારીઓને એક – એક વર્ષની…
View More જામનગર મહાનગરપાલિકાના બે નિવૃત્ત અધિકારીને લાંચના ગુનામાં જેલની સજા